Back

જંગવડ ગામમાં, સસ્તા અનાજની દુકાન વારસદારને આપવાની માંગણી

જંગવડ ગામમાં આવેલા સસ્તા અનાજની દુકાન અનુ જાતી ને આપવા ની માગણીઓ   વીગતો અનુસાર જંગવડ ગામમાં આવેલા સસ્તા અનાજની દુકાન બાવકુભાઈ ચૈાહાણ ના નામે હતી જે વારસાઈ તરીકે તેમના પુત્ર ને અરજદાર ને આપવામાં આવે તેવી માગણીઓ સાથે અરજીઓ આપવામાં આવી છે જંગવડ ગામમાં આવેલા સસ્તા અનાજની દુકાન પહેલા, બાવનજીભાઇ ના નામની હતી જેનો પરવાનો જંગવડ ગામે આવેલ હતો જેમના પુત્ર અજય ભાઈ બાવકુભાઈ ચૌહાણ જાતે અનુ.જાતિના  નામ જોગ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન પરવાનો જંગવડ ગામ એ આપવામાં આવેલ હતો જોકે સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનનો પરવાનો રદ કરેલ છે આમ જંગવડ ગામ એ મારા પિતા બાવકુભાઈ નામના જોગનો સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનો પરવાનો મને મળે અજય ભાઈ ના નામનો અનુસૂચિત જાતિ વ્યક્તિ હોય જેથી મારી સાથે જ્ઞાતિ ભેદભાવ રાખી મને તે પરવાનો ન આપી, લાઇસન્સ રદ કરેલ છે જેથી જંગવડ ગામ એ મારા પિતાના નામની દુકાન નથી કે ફરી આપવાની માંગણી કરી છે વારસાઈ તરીકે મને નહીં મળે તો હું આવનારા દિવસોમાં મારા પરિવાર સાથે ગાંધીજી ચીઘયા માગ ઊપવાસ આદોલન કરીશ તેની તમામ જવાબદારી,  જવાબદાર તંત્ર ની રહેશે જેમણે, લેખિતમાં કલેકટર કચેરી રાજકોટ મામલતદાર સાહેબ જસદણ નાયબ મામલતદાર પુરવઠા શાખા જસદણ તાલુકા વિકાસ અધિકારી જસદણ જિલ્લા પુરવઠા અધિકારી જસદણ ને લેખિતમાં અડધી આપી હતી એને  તેમણે જણાવ્યું હતું કે દલિતો ઉપર અન્યાય થયેલ છે  રીપોર્ટ કરશન બામટા આટકોટ

જસદળ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..