Back

જસદણ મા કોગ્રેસ ના અહમદ પટેલ ને, શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી

આજ રોજ તારીખ 29 11 20ના રોજ જસદણ યુથ કોંગ્રેસ તેમજ જસદણ કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના વરિષ્ઠ નેતા, રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના આદરણીયશ્રી અહમદ ભાઈ પટેલ ના દુઃખદ અવસાન પર શ્રદ્ધાંજલિ અપર્ણ કરવામાં  આવી હતી તેમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ગજેન્દ્રભાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી ભોળાભાઈ  ગોહિલ, જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખશ્રી અવસરભાઈ  નાકિયા, વિનુભાઈ ધડુક, દિલીપભાઈ રામાણી, જસદણ શહેર યુવા પ્રમુખ મોહસીન ભાઈ, રણજીતભાઈ મેણીયા, જસદણ તાલુકા યુથ  પ્રમુખ વિપુલભાઈ ઝાપડિયા, ધીરુભાઈ સાયાણી, સુરેશભાઈ સાયાણી, નગર પાલિકા સદસ્ય બસીર ભાઈ પરમાર, અશોકભાઈ, જયેશભાઇ મયાત્રા, રમેશભાઈ સોલંકી, વગેરે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા  રીપોર્ટ કરશન બામટા

જસદળ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..