જસદણ પંથકમાં આજે 34કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતા
*COVID 19 Breaking News*
*જસદણ શહેર - પંથકમાં કોરોના નો કહેર યથાવત વધુ ૩૪ કોરોના ની ઝપટે...*
*આજરોજ જસદણ શહેર / તાલુકામાં ૧૨૨ અને વિંછીયા શહેર / તાલુકામાં 34 વ્યક્તિઓ નો કોરોના રેપીડ ટેસ્ટ રિપોર્ટ કરવામાં આવ્યો હતો જેમા જસદણ શહેર ની ૬ મહિલા અને ૧૧ પુરૂષ નો તેમજ આટકોટ ૧ અને સાંણથલી ૧ દેવપરા ૧ વિંછીયા ૧ કોટડા સાંગાણી ૧ વાવડા (બાબરા) ૧ એમ કુલ ૨૩ વ્યક્તિઓનો કોરોના રેપીડ ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે*
*તેમજ RTPCR રાજકોટ લેબોરેટરી રિપોર્ટમાં જસદણ ની ૨ મહિલા અને ૨ પુરૂષ નો તેમજ સાંણથલી ની ૨ મહિલા અને ૩ પુરૂષ આટકોટ ના ૧ પુરૂષ અને રાણીંગપર (ભાડલા) ના ૧ પુરૂષ નો કોરોના રિપોર્ટ પોઝીટીવ...*
*જસદણ શહેર તેમજ પંથકમાં આજના દિવસના કુલ ૩૪ કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ...*
-----------------------


