Back

જસદણ એસ ટી ના કર્મચારીઓ ને કોરોના ના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યો

જસદણ એસટી ડેપોમાં આજે કોરોના નું કર્મચારીઓને રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યું હતું    સૌરાષ્ટ્રમાં કોરોના નો કહેર વધી રહ્યો છે ત્યારે લોકોએ પણ સાવચેતી સાથે સાવધાની રાખવી જોઈએ ત્યારે આજે જસદણ એસટી ડેપોમાં દરેક કર્મચારી 25 કર્મચારીનું કોરોના નું રેપિડ ટેસ્ટ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેમાં  જે તમામ નેગેટિવ આવ્યા હતા  ડેપો મેનેજર ભાવના બેન ગોસ્વામી જણાવ્યું હતું કે હાલમાં કોરોના ના કેસો વધી રહયા છે ત્યારે અમારા કર્મચારીઓ નું આજે રેપીડ ટેસ્ટ કરવામાં મા આવ્યા હતા   જે તમામ નેગેટિવ આવ્યા હતા  રીપોર્ટ કરશન બામટા આટકોટ 9979498525

જસદળ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..