Back

જસદણ વિછીયા રોડ પર આજે સવારે ઇકો અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત થતા મોટરસાયકલ ચાલકનું મોત થયું હતું

ઈકો ચાલકે મોટરસાયકલ ચાલકને ઉળાતા જસદણ થી વીંછીયા રોડ પર મારુતિ જિન પાસે અકસ્માત.                                       એક નું મૌત.        
આટકોટ વહેલી સવારે ઝાકળ હોય આ અકસ્માત સર્જાયો હતો                                  બહેલી સવારે ઝાકળ માં ઇકો વાન ચાલકે મોટરસાયકલ ચાલકને ઉછાળી દેતા તેમને જસદણ સીવીલ હોસ્પિટલમાં દમ તોડયો હતો સાઈડ જતી હતી ઝાકળ માં  બાઈક સવાર ને  ઉડાડયો ગાડી 100 મીટર દૂર ઉછાલયા  હતા.      એક્સિડન કરી ગાડી વાળા નાસી ગયો હતો અને બાઈક સવાર  ધારઈ ગામ નો રહેવાસી  મુન્નાભાઈ રમેશભાઈ બાવાળીયા નામ જાણવા મળેલ.  ૧૦૮જસદણ ને રાહદારી એ ફોન કરી બોલાવેલ ૧૦૮ ની ટીમ ડો. તુષારભાઈ પરમાર અને પાઇલટ પંકજભાઈ પરમારે મુન્નાભાઈ ને  વાડ માંથી ગોતી કાઢી અને જસદણ સરકારી હોસ્પિટલ માં લઇ ગયેલ પણ ત્યાં મુન્ના ભાઈ નું પ્રાણ પંખીડું ઉડી ગયું હતું.   તસવીર કરશન બામટા આટકોટ

જસદળ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..