Back

જેતપુર માં સુપ્રીમ કોર્ટ માં અયોધ્યા કેસ નો ચુકાદો આવવાનો હોઈ તેના અંતર્ગત જેતપુર માં શાંતિ સમિતિ ની બેઠક યોજાઈ

જેતપુર  માં સુપ્રીમ કોર્ટ માં  અયોધ્યા કેસ નો ચુકાદો આવવાનો હોઈ તેના અંતર્ગત જેતપુર માં શાંતિ સમિતિ ની બેઠક યોજાઈ 


 જેતપુર માં આજે પોલીસ પરેડ ગ્રાઉંડ ખાતે યોગા હોલ મા સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યા કેસ નો ચુકાદો આપવા નો હોઈ તેના અંતર્ગરત આજે જેતપુર માં એ એસ પી સાગર બાગમાર સાહેબ તેમજ સીટી પીઆઇ વી. કે. પટેલ સાહેબ ના માર્ગ દર્શન હેઠળ શાંતિ સમિતિ ની બેઠક યોજાયેલ આ બેઠક માં હિન્દુ મુસ્લિમ સંગઠન ના આગેવાનો તેમજ વેપારીઓ ઉપસ્થિત રહેલ હતા અને આ શાંતિ સમિતિ ની બેઠક માં એ એસ પી સાગર બાગમાર સાહેબ દ્વારા જણાવેલ આવતી કાલે  અયોધ્યા કેસ નો સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આવવા નો હોઈ જે ચુકાદો આવે તેને આપણે સન્માન આપવાનું છે અને કોઈ પણ સોસીયલ મીડિયા કે અન્ય કોઈ પણ ખોટા મેસેજ ઉપર ધ્યાન આપવું નહીં અને શહેર માં શાંતિ અને ભાઈચારા ની જેમ રહેવું જ્યારે શાંતિ સમિતિ માં આવેલ હિન્દૂ મુસ્લિમ સમાજ ના  અગ્રણી ઓએ એકજ સુર મા કહેલ કે જેતપુર માં ક્યારેય હિન્દૂ મુસ્લિમ સમાજ વચ્ચે ભેદભાવ હતો નહીં અને અમે જેતપુર માં હિન્દૂ મુસ્લિમ સમાજ ના ત્યોહાર સાથે મનાવી છી અને અયોધ્યા કેસ નો જે ચુકાદો આવે તેને અમે શિરોમાન્ય ગણસુ અને જેતપુર માં હિન્દુમુસ્લિમ એકતા ને ઉની આંચ પણ આવવા દેસુ નહીં


રીપોર્ટ ફારૂક મોદન જેતપુર


મો..નં...9909347446

જેતપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..