Back

જેતપુર સીટી પોસ્ટે ના જેતપુર ટાઉન ખાતે છેલ્લા એક માસ જૂની ગુમસુધા શોધી કાઢતી જેતપુર સીટી પોલીસ

જેતપુર સીટી પોસ્ટે ના જેતપુર ટાઉન ખાતે છેલ્લા એક માસ જૂની ગુમસુધા શોધી કાઢતી જેતપુર સીટી પોલીસ

                 પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ રાજકોટ ગ્રામ્ય રાજકોટની સુચનાથી અને i/c નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એસ ગૌસ્વામી સાહેબ જેતપુર  ડીવી  તથા પો.ઈન્સ. વી. કે. પટેલ  સા.  નાઓના માર્ગદર્શન હેઠળ ગુમ સ્રી તેમજ બાળકો શોધી કાઢવાની સુચના મળેલ હોય જે  આધારે જેતપુર સીટી   પો.સ્ટે. ગુમ સુધા નં.૪૩/૨૦૧૯ ના કામે ગુમ થનાર  જયશ્રી બેન ડો/ઓફ કાંતિભાઈ વિઠ્ઠલ ભાઈ મેહતા જાતે બ્રાહ્મણ ઉ.વ.૨૪ રહે જેતપુર દેસાઈવાડી વાળી જેતપુર તિનબતી ચોક મા પોતાના પતી સાથે આવેલ હોય  આવેલ છે તેવી   *ચોક્કસ હકીકત જેતપુર સીટી  પોલીસ સ્ટેશનના PC પ્રવિણભાઈ નાજા ભાઈ ચાવડા  તેમજ રણઘીરસિહ શકિતસિહ જાડેજા* નાઓને મળેલ હોય  હકીકત વાળી જગ્યાએથી ગુમ થનાર ને જેતપુર સીટી  પો.સ્ટે. લાવી ગુમ પરત કરાવી તેના પતી ધર્મેશભાઈ ભરતભાઈ રૂપાપર રહે જેતપુર દેસાઈવાડી વાળા ને સોપી આપેલ છે. 

 

 💫કામગીરી કરનાર ટીમ 💫

 *પી.આઈ. વી. કે. પટેલ સા*

   *A. S. i. એમ.કે. મનાત *

   *P. C. પંકજ ભાઈ તલસાણિયા*

*P.C.પ્રવિણભાઈ ચાવડા*

*P.C.રણઘીરસિહ શકિતસિહ જાડેજા*

જેતપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..