Back

સૌરાષ્ટ્ર નો મોટો ભાદરડેમ ત્રીજી વાર ઓવરફલો 6 .ગેટ ખોલાયા

🅱reking

જેતપુર


સૌરાષ્ટ્ર નો મોટો ભાદર ડેમ ત્રીજી વાર થયો  ઓવેરફલોવ


ઉપરવાસમાં વરસાદ ને કારણે ડેમ માં પાણી આવક 


ડેમના 6 દરવાજા 2.5 ફૂટ ખોલવા માં આવ્યા


ડેમ ની નિચાણ વાળા વિસ્તાર ને એલર્ટ કરવા માં આવ્યા


ડેમ નીચે ના 17 જેટલા ગામો ને એલર્ટ


નદીના પટમાં નહિ જવા તંત્ર ની સૂચના


રીપોર્ટ ફારૂક મોદન.જેતપુર 


મો..નં...9909347446

જેતપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..