Back

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ શાળા પ્રવેશોત્સવ મુલતવી રાખવા નો નિર્ણય કર્યો છે

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ 13 થી 15 દરમ્યાન યોજનારો  રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ મુલતવી રાખવા નો  નિર્ણય કર્યો છે

 સૌરાષ્ટ્ર ના 10 જિલ્લા જ્યાં વાયુ વાવાઝોડા ની સંભાવના છે ત્યાં આ ત્રણ દિવસ શાળાઓ માં રજા જાહેર કરવાનો નિર્ણય કર્યો છે

રાજ્યમાં સંભવિત વાયુ વાવાઝોડા સામે રાજ્ય સરકાર ની સજ્જતા ની સમીક્ષા  બેઠક માં આ નિર્ણય તેમણે કર્યો છે

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..