Back

ઘરમાં ઘુસી મહિલા સાથે જાતીય સતામણી કરતા ઇસમને ઝડપી પાડતી ગાંધીગ્રામ પોલીસ.

પાણી પીવાના બહાને ઘરમાં ઘુસી મહિલા સાથે જાતીય સતામણી કરતા ઇસમને ઝડપી પાડતી ગાંધીગ્રામ પોલીસ.

લાખાભાઈ સોમાભાઈ ચાંપડા એ પોતાના બહેન કે જે અક્ષરનગર-૧ ગાંધીગ્રામ તેમના ઘરે એકલા હતા તે દરમ્યાન આ કામના આરોપી રાજુભાઇ નારણભાઈ ખોલીયા રહે. ગાંધીગ્રામ અક્ષરનગર-૧ રાજકોટ વાળાએ પાણી પીવાના બહાને ઘરમાં આવી ફરી. ના  બહેનની મરજી વિરુદ્ધ શરીરના ભાગે ગુપ્ત અડપલા કરી સ્ત્રીની જાતીય સતામણી કરેલ ની ફરીયાદ કરેલ હોય જેથી સતર્કતા રાખી ગંભીર બાબતને ધ્યાને લઈ ઉપરોક્ત ગુન્હાના કામે આઇ.પી.સી. કલમ.૩૫૪(ક), ૪૫૨ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડતી ગાંધીગ્રામ પોલીસ.

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..