Back

કોમી એકતા ની બહેતરીન મિશાલ.રાજકોટ ભાવનગર હાઈવે પર આવેલા સરધાર ગામે પ્લોટ વિસ્તાર ગરબી મંડળ- સરધાર

કોમી એકતા ની બહેતરીન મિશાલ.રાજકોટ ભાવનગર હાઈવે પર આવેલા સરધાર ગામે
પ્લોટ વિસ્તાર ગરબી મંડળ- સરધાર જે 
માત્ર મહિલા સંચાલિત  ગરબી મંડળ છે.ત્યા દરેક ધર્મ ની તેમજ દરેક જાતી ની
  હિન્દૂ અને મુસ્લિમ ની દીકરીઓ પણ નવ દિવસ માતાજી ના ગરબા રમેછે.અને પ્રાચિન રાસ ની રમઝટ બોલાવે છે.
  નાની નાની દીકરીઓ દ્વારા  ભુવા રાસ, ઘુમર રાસ ,ગોપીરાસ વગેરે રમતા જોવા એ પણ એક લ્હાવો છે.બાળા ના આ રાસ જોવા માટે દુર દુર થી ગ્રામજનો આવે છે...

સાગર જોસી.સરધાર

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..