Back

ગોંડલ તાલુકા વિસ્તારમાં બેટરી ચોરતી ગેંગના 2 ઝડપાયા

(કશ્યપ જોશી)

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબનો મિલકત વિરૂધ્ધ ના ગુન્હા ડિટેક્ટ કરવા સૂચનાઓ આપેલ હતી.જે અન્વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય ના પો. ઇન્સ. શ્રી મહેન્દ્રસિંહ રાણા, તથા પો.સ.ઇ.શ્રી એચ એ.જાડેજા ના માર્ગદર્શન હેઠળ પો.હેડ કોન્સ, અનીલભાઈ રવજીભાઈ ગુજરાતી,  પો.કોન્સ.દિવ્યેશભાઇ દેવાયત ભાઇ સુવા ને મળેલ હકીકત ના આધારે નેશ્નલ હાઇ-વે ભરૂડી પાટીયા પાસેથી ચોરીના મુદામાલ રૂ. ૨૨૮૧૪૫ સાથે બે ઇસમોને પકડી પાડેલ છે.

(૧) પ્રકાશ ડાયાભાઇ સેખેશ્ર્વરીયા જાતે વઢીયારા દેવીપુજક ઉ.વ ૨૭ ધંધો મજુરી તથા શાકભાજીનો વેપાર રહે.

રાજકોટ રૈયાધાર મફતીયાપરા મીલ રહે. ઉજનવાડા ચોક માં તળાવની પાળ તા. સમી જી. પાટણ

(૨) કિશન ઉર્ફે બાડીયો વીનુભાઇ સમેચા જાતે દેવીપુજક ઉં,વ. ૨૧ ધંધો મજુરીકામ છે. જૈતપુર ધોરાજી રૌડ પાવર


કન્જ કરેલ મુદામાલ ની વીગત

(૧) મોબાઇલ સવર બેટરીની શીશુ ધાતુની પ્લેટો આશરે વજન ૨૧૭ કી.ગ્રા. કીરૂ. ૨૭૧૨૫

(૨) મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ ૧૧૦૦૦/

(૩) એક્ટીવા 4G મો. સા.કી.રૂ.૪૦,૦૦૦/

(૪) ભાર રિક્ષા કી.રૂ ૧,૫૦,૦૦૦/

(૫) ચોરી કરવામાં ઉપયોગમાં લીધેલ હથીયાર - ડીસમીસ તથા આરી કી.રૂ. ૨૦મ

ગ્રીન રીંગત

(૧) ગોંડલના ત્રાકુડાગામ માં મોબાઇલ ટાવર ૨૪ બેટરીઓ ચોરી કરેલ ની કબુલાત કરેલ છે.

(૨) રાજકોટમાં બીગ બજાર વાળા રોડ ઉપર અંદરની બાજુ એક શેરીમાં આ હોનડા એકટીવા જી.નં જી.જે.૦૩ કે.એફ.

૮૪૭૯ વાળુ આગળની બાજુથી ડીસમીસથી ખોલી ડાયરેકટ કરી તે એકટીવા ચોરી કરેલ ની કબુલાત કરેલ છે


(૩) ગોંડલના કોલીથડ ગામમાં આવેલ મોબાઇલ ટાવર ની ઓરડીનો આગળનો દરવાજો તોડી તેમાં રાખેલ ૧૮

બેટરી ખોલી રિક્ષામાં ચોરી કરી લઇ ગયેલ ની કબુલાત કરેલ છે


(4) ગોંડલ ના બીલીયાળા ગામમાં પાદરમાં સીમમાં જવાના રસ્તે એક મોબાઇલ ટાવર આવેલ હોય તે ટાવરની

ઓરડીમાં પાછળના ભાગેથી પતરૂ ઉચકાવી તે ઓરડીમાંથી ૨૪ જેટલી બેટરીઓ ચોરી કરેલ હોય ની કબુલાત કરેલ


આરોપી ને પૂર્વ ઇતિહાસ:

આરોપી નાર અગાઉ રાજકોટ શહેરમાં બે વખત મૌ સા ચોરીના ગુનહામાં પકડાયેલ છે.

કામગીરી કરનાર ટીમ પો.ઇન્સ એમ એન રાણા પો સબ ઇન્સ. શ્રી એચ. જાડેજા તથા એ.એસ.આઇ. પ્રભાતભાઇ

બાલાસર તથા પો. હેડકોન્સ. મહેશભાઈ જાની , પો હેડ કોન્સ. રમેશભાઇ બોદર તથા મહીપાલસીંહ જાડેજા,

અનિલ ભાઇ ગુજરાતી, રવિ દેવ ભાઇ બારડ,બ્રિજરાજસિંહ જાડેજા તથા પો કોન્સ. જયેન્દ્રસિંહ વાઘેલા, મયુરસિંહ જાડેજા

- દીવ્યેશભાઇ સુવા મેહુલ ભાઈ બારોટ ,ભાવેશભાઇ મકવાણા , બાલકૃષ્ણ ત્રિવેદી તથા હા. એ એસ આઇ, અમુભાઇ

વિર ડા તથા ડી પી કેન્સલ ભીખુભાઇ ગોહિલ વી.સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હતી


રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..