Back

બહારના રાજ્યમાંથી અપહરણ કરી આવેલ આરોપીને બાળા સાથે પકડી પાડતી LCB RR

બહારના રાજ્યમાંથી અપહરણ કરી આવેલ આરોપીને બાળા સાથે પકડી પાડતી LCB RR


(કશ્યપ જોશી) : રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક  બલરામ મીણાની સુચના મુજબ હમાચલપ્રદેશ ની ભરમાર પોલીસ સ્ટેશનનો અપહરણ ગુન્હો મા આરોપી ભોગ બનનાર કિશોરીને રાજકોટ જીલ્લામાં લઇને આવેલ હોય જેવી હકીકત આધારે પો.ઇન્સ. એમ.એન.રાણાનાઓ ને મળેલ હકીકત આધારે તેને પડધરી પાસેથી ભોગબનનાર સાથે શોધી આરોપીઓને પકડી હિમાચલ પ્રદેરા પોલીસ નો સંપર્ક કરી તેને સોપી આપેલ છે.


પકડાયેલા આરોપી  રણજિત બુધીયા રામ મહેશ ઠાકુર રહે. તુરી તા. ચંબા જી. ચંબા હિમાચલ પ્રદેશવાળને પકડવામાં

(૧) એમ.એન.રાણા પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી. શાખા રાજકોટ ગ્રામ્ય

(૨) બ્રિજરાજસિંહ જાડેજા પો. હેડકોન્સ. એલ.સી.બી. શાખા રાજકોટ ગ્રામ્ય

(૩) રહીમભાઈ દલ પો કોન્સ.

(૪) મેહુલભાઇ બારોટ પો.કોન્સ.

(૫) રસીકભાઇ જામોદ પો.કોન્સ.

(૬) ભાવેશભાઇ મકવાણા પો. કોન્સ.

પો.ઇન્સ. એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય વિગેરે રોકાયા હતા.

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..