Back

રાજકોટ માધાપર ચોકડી પાસે થયો અકસ્માત.



રાજકોટ માધાપર ચોકડી પાસે થયો અકસ્માત


અકસ્માતના લીધે માધાપર ચોકડી પાસે દોઢ કિલોમીટર સુધી ટ્રાફિક જામ


 આ અકસ્માતમાં એક પુરુષ નું ઘટનાસ્થળે મોત


એક મહિલા ઘાયલ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

(Sagar joshi)

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..