Back

જેતલસર ગામમાં મુખ્યમંત્રીના જન્મદિને વૃક્ષારોપણ

જેતલસર ગામમાં  સરપંચ અને તલાટી મંત્રી દ્વારા મુખ્યમંત્રી વીજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે ગ્રામપંચાયતમાં વૃક્ષારોપણ કરાયું હતું.

ફોટો : કુલદીપ જે.જોશી, જેતલસર

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..