Back

લાઈવ ક્રાઈમ ન્યુઝ દ્વારા મહેસાણા ખાતે યોજાનાર બેસ્ટ એક્ટર એવોર્ડ માં હિંમતનગરના ભારતસિંહ રાઠોડને સન્માનિત કરાશે

મહેસાણા ખાતે લાઈવ ક્રાઈમ ન્યુઝ દ્વારા તારીખ ૩૧/૧૨/૨૦૧૯ ના રોજ  યોજાવનાર બેસ્ટ એક્ટર એવોર્ડ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ના યુવા પત્રકાર અને ગુજરાતી આલ્બમ એક્ટર ભારતસિંહ રાઠોડ ને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે 


*દિગેશ કડીયા*

*હિંમતનગર*

હિંમતનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..