Back

સાબરકાંઠાના પ્રાંતિજ પાસે શારીરિક બીમારી યુવક મળતા ડોક્ટરે મૃત જાહેર કર્યો

*સાબરકાંઠાના પ્રાંતિજ પાસે શારીરિક બીમારી યુવક મળતા ડોક્ટરે મૃત જાહેર કર્યો*


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સુજલ ફેક્ટરી પીલુદરા ગામની સીમ પાસેના રોડની સાઈડમાં પાંત્રીસ વર્ષીય યુવાન મળી આવ્યો હતો પ્રાંતિજ પોલીસે તાત્કાલીક સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં મોકલી આપતા સિવિલ હોસ્પિટલના સ્થાનિક ડોક્ટરે યુવકને મૃત જાહેર કરેલ હતો પોલીસે યુવક ની ઓળખ માટે તેના વાલી વારસાને જાણ કરવાની તજવીજ હાથ ધરી હતી


*દિગેશ કડીયા*

*હિંમતનગર*

હિંમતનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..