Back

હિંમતનગર ભારે વરસાદ ના કારણે નવરાત્રી મહોત્સવ ના આયોજકો, ખેલૈયાઓ ચિંતામાં મુકાયા

હિંમતનગર ભારે વરસાદ ના કારણે નવરાત્રી મહોત્સવ ના આયોજકો, ખેલૈયાઓ ચિંતામાં મુકાયા


સાબરકાંઠા જિલ્લા મા સતત ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ નવરાત્રી મહોત્સવ ના આયોજકો તથા ખેલૈયાઓ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ચિંતામાં મુકાયા હિંમતનગર શહેરના જલારામ મંદિર રોડ પાસે આવેલ આનંદ ભૂમિ સોસાયટી નવરાત્રી ચોક માં પાણી ભરાઈ જવાના કારણે આયોજકો તથા ખેલૈયાઓ ચિંતામાં મુકાયા ખેલૈયાઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી શહેરમાં અલગ-અલગ ગરબા ક્લાસીસ માં ગરબા ની તાલીમ મેળવી નવરાત્રીમાં ભારે ધૂમ મચાવવાની જગ્યાએ હાલ તો વરસાદી વાતાવરણમાં ખેલૈયાઓને ક્યાં ગરબા રમવા જવું તે પણ ચિંતાનો વિષય છે જિલ્લાના અનેક નાના મોટા વિસ્તારમાં નાની-મોટી નવરાત્રી મહોત્સવ આયોજન થતું હોય છે પણ કુદરતના પ્રકોપ આગળ કોઈ મોટું નથી તે સાબિત થાય છે તો ભારે વરસાદને કારણે નુકસાન પણ જોવા મળ્યું



હિંમતનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..