Back

ઐતિહાસિક રામ મંદિર ચુકાદા ને સાબરકાંઠા ની જનતા એ હદય પૃવૅક આવકાર્યો


*ઐતિહાસિક રામ મંદિર ચુકાદા ને સાબરકાંઠા ની જનતા એ હદય પૃવૅક આવકાર્યો*


રામ મંદિર ના નિર્માણ માટે 1528 થી ચાલતી લડત નો ઐતિહાસીક ચુકાદો આવી ગયો . રામ મંદિર વહી બનેગા. તે બદલ તમામ હિન્દૂ હિત ચિંતકો ને ખૂબ ખૂબ અભિનંદન . આપના જીવન નો આજ નો આ દિવસ સુવર્ણ દિન છે જેની ભવ્યાતિભવ્ય ઉજવણી રૂપે ગણેશ મંદિર , હરિઓમ સોસાયટી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સામુહિક આરતી નું આયોજન કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં ધાર્મિક ભક્તો એ જોડાઈ ને લાભ લીધો તે બદલ સર્વે નો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમ માં ગણેશ યુવક સેવા મંડળ ના પ્રમુખશ્રી બ્રિજેશભાઈ તથા વિશ્વ હિન્દૂ પરિષદ ના વિભાગીય મંત્રી શ્રી નલિનભાઈ પટેલ, જિલ્લા અધ્યક્ષ શ્રી મનહરભાઈ સુથાર, નગર અધ્યક્ષ શ્રી હિતેશભાઈ પટેલ, જિલ્લા સત્સંગ પ્રમુખ શ્રી કમલેશભાઈ , જિલ્લા સંત સંપર્ક પ્રમુખ શ્રી સંજયભાઈ સુથાર , જિલ્લા સહમંત્રી શ્રી દીપેશભાઈ , જિલ્લા સેવા પ્રમુખશ્રી કૌશિકભાઈ , જિલ્લા પ્રચાર પ્રસાર પ્રમુખશ્રી ભાવિનભાઈ , બજરંગદળ સહસયોજક શ્રી દક્ષ ભાઈ , જિલ્લા ગૌરક્ષા સહસયોજક શ્રી કિરણભાઈ દેસાઈ તથા અન્ય રામ ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા .   ન્યૂઝ મીડિયા માંથી પધારેલ શ્રી સતિષભાઈ ભટ્ટ  નો પણ ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમ ને સફળ બનાવવામાં સહભાગી બનેલ ગણેશ યુવક મંડળ ના સભ્યો શ્રી હિતેશભાઈ , કિશનભાઈ , રાજભાઈ , ભવાનભાઈ, ઉમેશભાઈ , પ્રિયંકભાઈ તમામ કાર્યકરો હાજર રહી વાતાવરણ ભક્તિમય જોવા મળ્યું હતું

*દિનેશ કડીયા*
*હિંમતનગર*

હિંમતનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..