Back

હિંમતનગર સાબર ડેરી પાસે ના તૃષ્ણા ગેસ્ટ હાઉસમાંથી પોલીસે કુટણખાનું ઝડપ્યુ

*હિંમતનગર સાબર ડેરી પાસે ના તૃષ્ણા ગેસ્ટ હાઉસમાંથી પોલીસે કુટણખાનું ઝડપ્યુ*



સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સાબર ડેરી પાસે આવેલ શ્રી અભી કોમ્પલેક્ષના ત્રીજા માળે આવેલ તૃષ્ણા ગેસ્ટ હાઉસમાં દેહવેપાર કરતા હોટલના માલિક તથા ગ્રાહક સહિત કુલ પાંચ ઈસમોને પોલીસે રંગે હાથે પકડ્યા મળતી માહિતી મુજબ હિંમતનગર નાયબ પોલીસ અધિક્ષક ( પ્રોબેશનલ ) ની.આર.રબારી સાહેબ ખાનગી બાતમીદારો ના આધારે ગેસ્ટ હાઉસમાં ડમી ગ્રાહક મોકલી આપી અને પોલીસની અલગ અલગ ટીમો ખાનગી વોચ રાખી ડમી ગ્રાહક ગેસ્ટ હાઉસમાં રિસેપ્શન ઉપર બેસનાર ઈસમે ખાનગી ગ્રાહક પાસેથી પૈસા લઈ દેહવ્યાપાર કરતી મહિલા પાસે તેની રૂમમાં મોકલી આપેલ તે જ સમયે પોલીસે અલગ અલગ રૂમમાં તપાસ કરતા રિસેપ્શન કાઉન્ટર માંથી કુલ ૬૫ જેટલા કોન્ડમ મળી આવેલ રંગરેલીયા કરતા તથા ગેસ્ટ હાઉસના માલિક પોલીસે રંગે હાથે ઝડપી લીધેલ હતા આરોપી નંબર ૧. ગણપત શ્યામલાલ ખટીક ૨. શામલાલ ચતુરજી ખટીક બંને રહે ( ૫/બી રાજ મંદિર સોસાયટી સહકારીજીન રોડ હિંમતનગર )

૩. નજર સૈયદ અમીર અબ્બાસ સૈયદ રહે ( ન્યાય મંદિર ખુશ્બુ હોસ્પિટલ ની પાછળ હિંમતનગર )

૪ ઉમા રામ મુકના રામ રબારી રહે  ( સાબર ડેરી મહાલક્ષ્મી કિરાણા સ્ટોર્સ ઉપર હિંમતનગર )

૫. વારીસ મહોમદ મિયા કાદરી રહે ( મેમણ કોલોની ન્યાય મંદિર હિંમતનગર )

પોલીસે તમામ આરોપીઓ પાસેથી રોકડ રકમ સહિત મોબાઈલ મુદ્દામાલ જપ્ત કરી હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે


*દિગેશ કડીયા*

*હિંમતનગર*

હિંમતનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..