Back

રાજસ્થાનના અગીયાર શિકારી ઝડપાયા.

હિંમતનગર ના બલોચપુર નજીકથી ૧૧ શિકારીને ઝડપ્યા.

શિકાર કરવા જીપ ગાડી લઈ આવેલ રાજસ્થાનના ૧૧ ઈસમોને દેશી બનાવટની ચાર બંદુક, દારુખાનુ-છરા તથા મોબાઈલ વગેરે મળી કુલ કિં.રૂ ૨,૨૨,૦૦૦/- ના મુદ્દામાલ સાથે કોઈ દુર્ઘટનાને અંજામ આપે એ પહેલા ઝડપી પાડતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ.

પોલીસે તમામ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી.

 

 

હિંમતનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..