Back

સાબરકાંઠા જિલ્લાના ઇડર ખાતેના ઈડરિયા ગઢ વિસ્તારમાંથી મૃત દિપડો મળી આવ્યો

સાબરકાંઠા જિલ્લાના ઇડર ખાતેના ઈડરિયા ગઢ વિસ્તારમાંથી મૃત દિપડો મળી આવ્યો


ઈડરિયા ગઢની તળેટીમાં મહાકાળી મંદિરની બાજુમાં નીચેના ભાગે કુદરતી વહેતા ઝળણાના પાણીમાં મૃત હાલતમાં દીપડો જોવા મળતા ઇડર વન વિભાગ ગટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી


ઇડર ગઢની તળેટીમાં આવેલ મહાકાળી મંદિરની બાજુમાં નીચે  કુદરતી વહેતા ઝરણાનું પાણી નિત્ય ક્રમ પ્રમાણે મંદિરના સેવા પૂજા કરતા પૂજારી નીચે વહેતા ઝરણામાં પાણી ભરવા જતા એકાએક મૃત હાલતમાં દીપડો જોવા મળતા ઇડર વન વિભાગને જાણ કરતા ઇડર વન વિભાગ અને મિશન ગ્રીન ટિમ ગટના સ્થળે પહોંચી મૃત દીપડાને વેટેનરી ડોકટર દ્વારા પી એમ કરી અગ્નિ સંસ્કાર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી 


 

ઇડર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..