Back

હિંમતનગર શહેર માં પોલીસ અને અધિકારીઓ સાથે કરાઈ રક્ષાબંધન પર્વ ની ઉજવણી

 હિંમતનગર શહેર માં પોલીસ અને અધિકારીઓ સાથે કરાઈ રક્ષા બન્ધન પર્વ ની ઉજવણી..

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દલ ઓજસ્વીની 

મહિલા પરિષદ હિંમતનગર દ્વારા રક્ષાબંધન ના કાર્યક્રમ નુ આજ રોજ  આયોજન કરવા માં આવ્યુ હતું

 પ્રજા ની રક્ષા માટે પોતાના પરીવાર થી દુર રહી ધણા તહેવારો પણ ના ઉજવી શકતા પોલીસ કર્મચારીઓ સતત આપણ ને  સુરક્ષા સલામતી અપાવે છે..

 આવા   પોલીસ અધિકારીઓ કર્મચારીઓ  ને ઓજસ્વીની અને મહિલા પરીષદ દ્વારા  ..DYSP કચેરી .. A ડીવીજન... ,B  ડીવીજન... D S P  કચેરી.. ક્રાઈમ બ્રાન્ચ ...સહિત ગ્રામ્ય પોલીસ સ્ટેશન માં રક્ષાસુત્ર બાંધી તમામ  સુરક્ષા માટે બહેનો દ્વારા ભગવાન ને પ્રાર્થના કરવામાં આવી હતી..

જેમાં  તમામ અધિકારીઓ અને  વહીવટી સ્ટાફે ખુબજ ઉત્સાહ પુર્વક ભાગ લઈને આ કાર્ય નેઆવકાર્યું હતું..

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ તથા ઓજસ્વિની  રાષ્ટ્રીય મહિલા પરીષદ  હિંમતનગર શહેર ટીમ ઉપસ્થીત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો

ઇડર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..