Back

હિંમતનગર આર.ટી.ઓ કચેરી સવૅર ના કારણે. અરજદારો ને પડતી મુશ્કેલી : તંત્ર આંખ આડા કાન

સાબરકાંઠા

હિંમતનગર આર ટી ઓ ખાતે છાસવારે સર્વર ડાઉન થતા દૂરના અરજદારો ને પડતી હાલાકી

 હિંમતનગર આર ટી ઓ ઓફિસ ખાતે છાશવારે ને છાશવારે સર્વર ડાઉન થતા અરવલ્લી સહિત ખેડબ્રહ્મા દૂર અંતરિયાળ ગામડામાંથી આવનાર અરજદારો રજળી પડતા મુશ્કેલીમાં મુકાયા હતા અવાર નવાર આવો બનાવ બનતો જ હોય છે કોક દિવસ નેટ બંધ તો કોક દિવસ કેમેરા બંધ તો કોક દિવસ સર્વર નો પોબ્લેમ છેલ્લા લાંબા સમય થી ચાલેછે શુ આવો પોબ્લેમ છાશવારે થાય તો દૂર અંતરિયાળ ગામડાઓ માંથી આવતા અરજદારોનું ભાડું તેમજ સમય બગડતો હોય છે આનું જવાબદાર કોણ ?  સરકારી કર્મચારીઓ મૉડ એક રજા લીધી હોય તો ફરી ક્યારે રજા મળે તે નક્કી ન હોય તો આવા કર્મચારીઓ ની પણ કોઈને ચિંતા નથી આર ટી ઓ ટેસ્ટ ટ્રેક પર કોઈ જવાબદાર વ્યક્તિ હોય તેવું લાગતું જ નથી ગમેતે જગ્યા એ બેસી કાર્ય ચાલુ રાખતા હોય છે ગમેતે સમયે રીસેસ ..અને મન ફાવે તેમ ટેસ્ટ લેતા હોય છે 12 વાગ્યા પહેલા કદી ટેસ્ટ ચાલુ કરવામાં આવતા જ નથી તો પબ્લિક બિચારી શુ કરે દૂર ના લોકો ને જવા માટે વિહિકલ પણ મળતા નથી 70થી 80 કિલોમીટર ઉપર અંતર કાપી અરજદારો આવતા હોય છે કોઈ બહાર વસવાટ કરતા લોકો પણ જોવા મળેછે શુ અધિકારીઓ આવા માણસો નું વિચારતા નહીં હોય....10.30 નો મિનિમમ ઓફિસ નો સમય હોય છે અને 9 વાગ્યા પહેલા અરજદારો આવી પહોંચે છે હમણાજ કમિશનર દ્વારા આર ટી ઓ મા ટેસ્ટ અને કામગીરી કરવા માટે સવારે 9 .30 નો સમય કરવામાં આવ્યો હતો પરંતુ સી ઓ ટી ઓફિસ ની આજ્ઞા નું ઉલગન કરવામાં આવતું હોય તેવું લોકો દ્વારા ચર્ચાઇ રહ્યું છે

ઇડર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..