Back

નાસતા ફરતી આરોપીબેનને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

ગાંધીનગર  જીલ્લાના રખિયાલ પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતા ફરતી આરોપીબેનને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

             સાબરકાંઠા જિલ્લામાં નાસતા ફરતા ઇસમોને પકડી પાડવા શ્રી. મયંકસિંહ ચાવડા, પોલીસ મહાનિરીક્ષક, ગાંધીનગર વિભાગ ગાંધીનગર નાઓની સુચના અને  સાબરકાંઠા પોલીસ અધિક્ષક શ્રી. ચૈતન્ય મંડલીક સા.શ્રી નાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડવા અસરકારક કામગીરી કરવા આપેલ આદેશ મુજબ શ્રી. વી.આર.ચાવડા પો.ઇન્સ. એલ.સી.બી. નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એ.પી.બ્રહ્મભટ્ટ પેરોલ ફર્લો સ્કોડ એલ.સી.બી. તથા સ્ટાફના ASI ઇન્દ્રસિંહ, ASI દલજીતસિંહ,હેકો રજુસિંહ, ડ્રા.પોકો ચંન્દ્રસિંહ, ડ્રા.પોકો કાળાજી દ્રારા બાતમી હકીકત મેળવી રખીયાલ  પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૧૭/૨૦૧૮ ઇપીકો ક. ૪૦૬, ૪૨૦, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબના ગુન્હાના કામના નાસતા ફરતા આરોપીબેન તારાબેન વા/ઓ મહેતાબસિંહ ધુળસિંહ ઝાલા રહે. મોઢુકા તા. તલોદ જી. સાબરકાંઠા નાઓને મહિલા વુપોકો કંચનબેનને સાથે રાખી મોઢુકા ગામ તા. તલોદ જી. સાબરકાંઠાથી  આજરોજ તા.૧૧/૦૮/૧૯ ના ક.૦૭/૧૫ વાગે સી.આર.પી. સી.કલમ ૪૧(૧)(આઇ) મુજબ અટક કરી તલોદ પો.સ્ટે. સોંપી રખિયાલ પો.સ્ટે. આરોપી બેનને સોંપવા આગળની કાર્યવાહી કરવા જાણ કરેલ છે. 


                                                                                   

                                                                                   

                                                                          

ઇડર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..