Back

સાબરકાંઠા જીલ્લાના તલોદ પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

સાબરકાંઠા જીલ્લાના તલોદ પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

             સાબરકાંઠા જિલ્લામાં નાસતા ફરતા ઇસમોને પકડી પાડવા શ્રી. મયંકસિંહ ચાવડા, પોલીસ મહાનિરીક્ષક, ગાંધીનગર વિભાગ ગાંધીનગર નાઓની સુચના અને  સાબરકાંઠા પોલીસ અધિક્ષક શ્રી. ચૈતન્ય મંડલીક સા.શ્રી નાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડવા અસરકારક કામગીરી કરવા આપેલ આદેશ મુજબ શ્રી. વી.આર.ચાવડા પો.ઇન્સ. એલ.સી.બી. નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એ.પી.બ્રહ્મભટ્ટ પેરોલ ફર્લો સ્કોડ એલ.સી.બી. તથા સ્ટાફના માણસો દ્રારા બાતમી હકીકત મેળવી તલોદ પો.સ્ટે. થર્ડ ગુ.ર.નં. ૫૨૪૬/૧૮ પ્રોહી કલમ ૬૫ઇ, ૧૧૬બી, ૯૮(૨), ૮૧ મુજબના ગુન્હાના કામના નાસતા ફરતા આરોપી જુગાજી પુંજાજી મકવાણા (ઝાલા) રહે. જુના ઉંટરડા તા. બાયડ જી. અરવલ્લી નાને તલોદ ટાવર વિસ્તારથી આજરોજ તા.૧૦/૦૮/૧૯ ના ક.૧૩/૨૦ વાગે સી.આર.પી. સી.કલમ ૪૧(૧)(આઇ) મુજબ અટક કરી તલોદ પો.સ્ટે. સોંપેલ છે. 


                                                                                 

                                             

                                                 

ઇડર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..