Back

રાષ્ટ્રીય મહિલા આયોગ ભારત સરકાર દ્વારા હિમતનગર ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય મહિલા આયોગ ભારત સરકાર દ્વારા હિમતનગર ખાતે ડૉ. રાજુલ બેન દેસાઈ ની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો

મહિલા સશક્તીકરણ પખવાડિયા ના ભાગ રૂપે જિલ્લા પંચાયત સાબરકાંઠા ના આઈ સી ડી એસ તથા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે પરિસંવાદ મુખ્ય અતિથિ તથા વકતા  ડો.રાજુલબેન એલ દેસાઈ ના સાનિધ્યમાં યોજાયો

ગુજરાત મા મહિલાઓ માટે ઘણું સારું કાર્ય મોદી સરકારે કર્યું છે આજે પણ ખુલ્લા મને ગુજરાત ની બહેનો ગમેતે સમયે બીજા રાજ્ય કરતા ગુજરાત મા ફ્રી મને ફરી શકેછે

દરેક ક્ષેત્ર મા મહિલાઓ આજે આગળ છે ભાઈઓની હરોળ મા આજે બહેનો સાથે જ છે દીકરીને ખૂબ અભ્યાસ કરાવો .મોદી સરકાર દ્વારા મુસલમાન ભાઈઓ દ્વારા જે ત્રણ તલાક નો કાયદો હતો તે આજે નરેન્દ્રભાઈ મોદી એ નાબૂદ કર્યો છે 

દીકરો દીકરી એક સમાન છે દિકરીને સારા જીવનના સ્વપ્નાં આપજો દીકરી સાથે ખુલી ને વાત કરવી જોઈએ ના કહેતા શીખવાડવું પડશે ...મનમાં સહન કારોછો તે હંમેશા જલ્દી બોલવું જોઈએ કોઈ વ્યક્તિ દીકરી વિદેશ જવાનો વિચાર ન કરવો જોઈએ ભારત સરકાર વિદેશી લોકો અહીં આવે તેનો વિચાર કરી રહી છે 

વિદેશી લગ્ન કરી પ્રસ્તાવવો મુકતો મહિલાનો વિડિઓ સમગ્ર આંગણવાડી કાર્યકર્તા બહેનોને બતાવવામ આવ્યો હતો 

કોઈ પણ બહેન દીકરીને જરૂરત હોય રાષ્ટ્રીય મહિલા આયોગ નો સંપર્ક કરી જરૂરી વાત કરી શકેછે 

વડા પ્રધાનનું  આવનાર દિવસોમાં મારી બહેનો પોતાના પગભર બને તેવું સ્વપ્નું છે કાર્યકરો દ્વારા જે માહિતી છે તે નીચલા સ્તર ની બહેનો ને પચોચાડવી જોઈએ હિંમતનગર મારી જન્મ ભૂમિછે દીકરી તે મારો દીકરો છે તેવું મા બાપે વિચારવું જોઈએ ભેદ ભાવ હોવો જોઈએ નહીં માતા પિતા દરેક દીકરીને સ્વપ્નાં આપે ....દીકરી હંમેશા ગૌરવ અપાવશે

જિલ્લા વહીવટી તંત્ર તેમજ ધારાસભ્ય સહિત કાર્યકર્તા ઓનો અભાર વ્યક્ત કર્યો હતો

ઇડર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..