Back

વડાલી કેળવણી મંડળ સંચાલીત શેઠ.સી.જે હાઇસ્કુલ નું ગૌરવ.

ઉમંગ રાવલ દ્વારા....

પ્રાંતિજ 

૧૨ કોમર્સ નો વિધાર્થી જિલ્લામાં પ્રથમ આવ્યો. અજયપંચાલ સ્કુલ તાલુકા સહિત જિલ્લા મા પ્રથમ આવ્યો  .

૯ર ટકા અને ૯૯.૯૧ પર્સન્ટેજ આવ્યું. અજય પંચાલ ને સી.એ થવાની ઇચ્છા.

૧૨ મા નું રીઝલ્ટ ને લઇને કોન્ફોરસ હતું. જેથી બે મહિના પહેલા થી અમદાવાદ ખાતે સી.એ. ના કલાસ જોઇંટ કરી દીધાં.

સાબરકાંઠા જિલ્લા સહિત જિલ્લાઓમાં શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલી એચ.એસ.સી ની પરીક્ષા નું પરિણામ આવી ગયું છે. તો વડાલી ૧૨ કોમર્સ ની પરીક્ષા આપેલ વિધાર્થી અજય પંચાલ જિલ્લા માં પ્રથમ આવી માતા-પિતા શાળા નું તથા સમાજ નું નામ રોશન કર્યું.

વડાલી ખાતે આવેલ શ્રી વડાલી કેળવણી મંડળ સંચાલિત શેઠ.સી.જે હાઇસ્કુલ નો વિધાર્થી અજય મહેશભાઇ પંચાલ કે જે ચાલુ સાલે લેવાયેલ ધોરણ-૧૨ કોમર્સ ની પરીક્ષા માં સ્કુલમાં તાલુકા તો પ્રથમ આવ્યો પણ જિલ્લામાં પણ આવ્યો તો અજય પંચાલ ૯૨ ટકા અને ૯૯.૯૧ પર્સન્ટેજ મેળવીને જિલ્લા માં પ્રથમ આવી તેના પરિવાર, શાળા નું, ગામનું અને સમાજ નું નામ રોશન કર્યું છે. તો શાળા ના પ્રમુખ તખતસિંહ દ્વારા અજય પંચાલને અભિનંદન પાઠવ્યા હતાં. તો શાળા ના આચાર્ય પ્રવિણસિંહ સીસોદીયાએ પણ જિલ્લામાં શાળાનું ગૌરવ વધારનાર વિધાર્થીને ને અભિનંદન પાઠવ્યા હતાં. તો એક ગરીબ પરીવાર માંથી ઉછરેલ અજય પંચાલ કે જેના પિતા વડાલી ખાતે જીઇબી માં હેલ્પર તરીકે ફરજ બજાવે તો અજય પંચાલે પોતાના માતા પિતા પરિવાર તથા સમાજ સહિત શાળા નું નામ રોશન કર્યું છે. તો ધોરણ પાંચ થી અજય પંચાલ શેઠ.સી.જે હાઇસ્કુલ માં ધોરણ પાંચ માંથી અભ્યાસ કરતો હતો તો દર વર્ષે શાળામાં પણ પ્રથમ નબંર આવતો હતો અને આ વર્ષે બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ-૧૨ કોમર્સની પરીક્ષામા શાળામાં, તાલુકા સહિત જિલ્લા માં પ્રથમ આવ્યો હતો તો અજય પંચાલ આવનાર રીઝલ્ટ ને લઇને એટલું બધું કોન્ફોરસ હતુ કે બે મહિના પહેલાથીજ અમદાવાદ ખાતે સી.એ ના કલાસ જોઇટ કરી દીધાં હતાં. ત્યારે હાલતો જિલ્લામાં પ્રથમ સ્થાને મેળવીને પરિવાર સમાજ અને શાળા નું નામ રોશન કર્યુ છે.

પ્રાંતિજ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..