Back

વડાલી ખાતે જીગ્નેશ મેવાણી ની જાહેર સભા યોજાઈ.

સાબરકાંઠાજિલ્લા ના વડાલી ખાતે ધારાસભ્ય "જીગ્નેશભાઈ મેવાણી" નું સન્માન સત્કાર તથા જાહેર સભા અને "રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ" સંગઠન નિર્માણ અને વિસ્તરણ કરવામાં આવ્યું..


વડાલી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..