Back

વિજયનગરના ચિત્રોડી ગામમાં આંગણવાડી કેન્દ્રોમાંથી બાળભોગમા મૃત કાનખજૂરો નિકળ્યો

બનાવને  પગલે આંગણવાડી કેન્દ્ર માં આવતા બાળકો ના વાલીઓમાં  રોષ ભભુકયો

વિજયનગર તાલુકાના ચિત્રોડીમા વણઝારીયા ફળીયામાં આવેલા આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને અપાતા બાળભોગમા મરેલો કાનખજૂરો નીકળતાં વાલીઓમાં રોષ જોવા મળ્યો છે ચિત્રોડીમા વણઝારીયા ફળીયાની આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને પિરસવામાં આવેલા બાળભોગમા મરેલો કાનખજૂરો નીકળતાં સંચાલિકા કરમીના બેન શંકરભાઈ એ તાલુકા મુખ્ય સેવિકાને જાણ કરી હતી

પારસ પ્રજાપતિ વિજયનગર 

વિજયનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..