Back

સુરતઃ ભવ્ય લોકડાયરો

તારીખ ૦૫/૧૨/૨૦૧૯ ને રાત્રે ૮:૦૦કલાકે સુરત જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ પરિવાર સુરત દ્વારા આયોજિત ભવ્ય લોકડાયરો સશસ્ત્ર સેના ધ્વજ દિન નિમિત્તે વીર સૈનિકોના લાભાર્થે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ છે.જેમા     

                  કલાકારો

*જીતુદાન ગઢવી (દાદ)  (લોકગાયક )     * હરેશ દાન સુરુ(ગઢવી ) (લોક સાહિત્યકાર) *ભરતદાન ગઢવી (હાસ્ય કલાકાર)*તેજદાન ગઢવી (લોકગાયક)*ચંદુભાઇ બુડિયા (ભજનિક)*પ્રિયંકાબેન પટેલ (ભજનિક)       

સ્થળ :હરીકૃષ્ણ કેમ્પસ,વ્રજ ચોકની બાજુમાં,સરથાણા જકાતનાકા સુરત