Back

ઉત્તરાયણ ના દિવસે નારીચાણા ના ગામજનો વતી ગાયો ને ઘાસચારો નાખી ઉત્તરાયણ ની ઉજવણી

મેહુલપટેલ, વાત્સલ્ય ન્યૂઝ. ધ્રાંગધ્રા 

વર્ષો પહેલાં થી ચાલતી આપણી સંસ્કૃતિ જેવી કે ઉત્તરાયણ દિવસે પશુ ને ઘાસચારો અને દાન કરાવા થી પુણ્ય મળે છે તે જ સંસ્કૃતિ ને યાદગાર રાખવાં ધ્રાંગધ્રા ના ગામવાસી દ્વારા વર્ષો ની જેમ આ વર્ષે પણ ગામ માં ૪૦૦૦ થી વધુ પશુ ઓ ગામ ના ચોક મા ઘાસચારો નાખી ઉત્તરાયણ ઉજવી 

     અને ધ્રાંગધ્રા મા આવેલ પાંજલપોળ મા મગફળી નું પાનું અને રોકડા રૂપિયા નું દાન કર્યું. અને ધ્રાંગધ્રા ના દરેક ગામો આવી જ રીતે દાન કરાવા મા આવ્યું. 

ધ્રાંગધા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..