Back

શિનોર તાલુકાની આશા વર્કર બહેનો દ્વારા તાલુકા હેલ્થ ઓફિસરને આવેદન પાઠવ્યું.

શિનોર તાલુકાની આશા બહેનો દ્વારા તાલુકા હેલ્થ ઓફિસરને આવેદન પાઠવ્યું.

આજ રોજ વડોદરા જિલ્લાના શિનોર તાલુકાની આશા વર્કર બહેનો દ્વારા પોતાના પડતર પ્રશ્નો અને માંગણીઓ ને લઇ શિનોર તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ધીરેન ગોહિલ ને આવેદન પાઠવ્યું હતું


ફૈઝ ખત્રી. શિનોર

સિનોર તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..