Back

શિનોર તાલુકાના સાધલી ખાતે પૂ.જૈન સાધ્વીજીના ચતુર્માસ પુરાથતા જૈન સમાજ દ્વારા શોભાયાત્રા યોજાઈ.

દયા.પુણ્ય અને હંમેશા લાગણીસભર રહેનાર જૈન સમાજ દ્વારા શોભાયાત્રા યોજાઈ.

શિનોરના સાધલીના જૈન સમાજ દ્વારા જૈન સાધ્વી પૂજ્ય શ્રી પ્રગતીજી મહાસતીજીનો પ્રથમ વિહાર યોજાયો હતો.

સાધલી જૈન ઉપાશ્રય ખાતેથી જૈન સાધ્વી પૂ.શ્રી.પ્રગતીજી મહાસતીજીની શોભાયાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા.શોભાયાત્રા જૈન ઉપાશ્રય થી પટેલ ફળિયાખાતે રહેતા અને જૈન ધર્મમાં માનતા પટેલ ઈશ્વરભાઈ બાવાભાઈના ઘરે શોભાયાત્રા પૂર્ણ કરાઇ હતી.

આ પ્રથમ વિહારનો સંપૂર્ણ લાભ ઈશ્વરભાઈ બાવાભાઈ પરિવારે લીધો હતો અને ધન્યતા અનુભવી હતી.


ફૈજ ખત્રી.

સિનોર તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..