Back

શિનોર તાલુકામાં તથા સમગ્ર પંથકમાં જલારામ બાપાની જન્મ જયંતીની ભારે ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી.

વડોદરાના શિનોર તાલુકામાં જનસેવા એજ પ્રભુસેવા અને અન્નદાન મહાદાનની જ્યોત પ્રસરાવનાર જલારામ બાપાની ૨૨૦મી જન્મ જયંતિ ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ.


શિનોર તાલુકાના સાધલી ખાતે અવાખલ રોડપર આવેલ વિશ્વકર્મા મંદિર ખાતે વિશ્વકર્મા પરિવાર દ્વારા જલારામ બાપાની જન્મ જયંતીની ભારે ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

જલારામ બાપાની જન્મ જયંતી પ્રસંગે હોમયજ્ઞ પૂજા સહિત ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 3000 ભક્તોએ લાભ લીધો હતો.ફૈજ ખત્રી.

સિનોર તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..