Back

શિનોરના સાધલી ખાતે નવીન પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત થતા ગ્રામજનોમાં ખુશીની લાગણી છવાઈ જવા પામી છે.

શિનોર તાલુકાના સાધલી ખાતે નવીન પાણીની ટાંકીનું ખાત મુહૂર્ત થતા ગ્રામજનોમાં ખુશીની લાગણી છવાઈ જાવા પામી છે.

શિનોર તાલુકાના સાધલી ખાતે નવીન પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત કરાતા સરદાર નગર.શંકરપાર્ક.દેસાઈનગર.નૂરાનીપાર્ક.લાલજીનગર જેવી સોસાયટીઓમાં વરસોથી પાણીની લોપ્રેશર અને  અ પૂરતા પાણીની સમસ્યા હોવાથી સોસાયટી રહીશોમાં ખુશીની લાગણી છવાઈ જવા પામી છે.


તારીખ.૧૪.૧૧.૨૦૧૯ના રોજ નવીન પાણીની ટાંકીનું ખાત મુહૂર્ત  સાધલી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ઉષાબેન વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું.તથા આ પ્રસંગે ઉપ સરપંચ જતીન પટેલ.તલાટી કમ મંત્રી પાર્થ ઝાલા. અગ્રણી મુકેશભાઈ બિરલા સહિત સાધલી  ગ્રામ પંચાયતના સદસ્યો સહિત ગ્રામજનો મોટીસંખ્યામાં હાજર રહ્યા હતા.

વાસ્મો જલ યોજના અંતર્ગત આ નવીન પાણીની બનાવવામાં આવી રહી હોય તમામ સોસાયટીઓના રહીશો દ્વારા મોટામાં મોટો પાણીનો પ્રશ્ન હલ થતા સાધલી ગ્રામ પંચાયતના મહિલા  સરપંચ ઉષાબેન વસાવા. ઉપ સરપંચ જતીનપટેલનો આભાર માન્યો હતો.


ફૈજ ખત્રી. શિનોર

સિનોર તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..