Back

યોગસાધકોના મોઢેરા મંદિરમાં ૮૦ મિનિટમાં ૧૦૮ સૂર્યનમસ્કાર

મહારાજા સયાજીરાવ ડાયમંડ જ્યુબિલી ટ્રસ્ટ સંચાલિત યોગ શીખવી તેનો પ્રચાર કરતી સંસ્થા યોગ નિકેતનના ૧૧૧ યોગસાધકો દ્વારા રવિવારે મોઢેરા ખાતેના સૂર્યમંદિરમાં સતત ૮૦ મિનીટમાં ૧૦૮ સૂર્યનમસ્કારનો કરાયા હતા. જેમાં વડોદરાના ૧૨ થી ૭૩ વર્ષની ઉંમરના યોગસાધકોએ ભાગ લીધો હતો. 

 

 

 

વડોદરા ના તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..

વડોદરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..