Back

અભિનેતા અને નિર્માતા ગિરમલસિંહ ચાવડા દ્વારા આપ સહુને દિવાળી પર્વ ની શુભેચ્છા...

ગુજરાતી સૉર્ટ ફિલ્મના લેખક, અભિનેતા અને નિર્માતા ગિરમલસિંહ ચાવડા દ્વારા આપ સહુને દિવાળી પર્વ ની શુભેચ્છા...

શુભેચ્છા સંદેશ....

નવલુ વર્ષ આપના પરિવારમાં નવી નવી સફળતાઓ લાવે,આપની દરેક અભિલાષાઓ પરિપૂર્ણ થાય,આપના પરિવારમાં સુખ-શાંતિ-સમુધ્ધિની કાયમ વર્ષા થાય,પરિવારના દરેક સભ્યો તબિયત સારી રહે અને આપ સૌ દિર્ધાયુશ ભોગવો..એવી મારા  તરફથી આપને ખુબ ખુબ શુભેચ્છાઓ.. સહ..શુભકામનાઓ..!

     ગત વર્ષમાં મારા તરફથી જાણે-અજાણ્યે તમારી કે અન્ય કોઈની લાગણીઓ દુભાય હોય તો મોટુ દિલ રાખીને મને માફ કરશો એવી જ આ નવા વર્ષે પરમકૃપાળુ પરમાત્મા અને આપના ચરણોમાં પ્રાર્થના..

Happy Dipavali...

Happy New Year....

વડોદરા ના તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..

વડોદરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..