Back

ઇન્સપાયર એવોર્ડ-માનક નોમિનેશન માટે પ્રાથમિક-માધ્યમિક શાળાઓ માટે અગત્યની સૂચના

ઇન્સપાયર એવોર્ડ-માનક નોમિનેશન માટે પ્રાથમિક-માધ્યમિક શાળાઓએ તા.૩૧ જુલાઇ સુધીમાં નોમિનેશન કરાવી લેવું

વડોદરા તા.૨૬ જુલાઇ૨૦૧૯ (શુક્રવાર)  સાયન્સ અને ટેક્નોલોજી નવી દિલ્હી દ્વારા ઇન્સ્પાયર એવોર્ડ માનક યોજના અમલી છે. ધો.૬ થી ધો.૧૦માં અભ્યાસ કરતા બાળકોને સાયન્સ પ્રોજેકટ બનાવવા તેમજ વિજ્ઞાનપ્રદર્શનમાં આવવા-જવા માટે થતાં ખર્ચ પેટે રૂ.૧૦ની સહાય ચૂકવવામાં આવે છે.

સ્ટાર્ટઅપ ઇન્ડિયાના ભાગરૂપે વર્ષ-૨૦૧૭થી અમલી આ યોજનાનો લાભ લેવા પ્રાથમિક-માધ્યમિક શાળાઓએ તા.૩૧ જુલાઇ સુધીમાં http:www.inspireawards-dst.gov.in પર નોમિનેશન કરાવી લેવું વધુ વિગતો-માહિતી માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરાનો સંપર્ક કરવો.  

 

 

વડોદરા ના તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..

વડોદરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..