Back

"ઓધવપુરા નાં શ્રી ગણેશ ઇકો ફ્રેન્ડલી " નું સ્થાપન કરાયું

દર વર્ષે ની જેમ આ વર્ષ પણ ઓધવપુરા ગણેશ યુવક મંડળ દ્વારા અનોખી  રીતે ડેકોરેશન કરી લોકોને જાગૃતિ નો મેસેજ મળે તેવા હેતુ સર થીમ તૈયાર કરવામાં આવતી હોય છે જેમાં આ વર્ષની થીમ , ઇકો ફ્રેન્ડલી, બેટી બચાવો, પાણી બચાવો , વૃક્ષ બચાવો જેવી થીમ અમારા મંડળ દ્રારા તૈયાર કરવાંમાં આવેલ છે.

મંડળ પ્રમુખના જણાવ્યા અનુસાર દર વર્ષે ગણેશ ઉત્સવ માં લોકોનો સારો સાથ સહકાર મળે અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ દર્શનનો લાભ લેતા હોય છે તો ગણેશ ભક્તો આ વર્ષ પણ પરિવાર સાથે દર્શનો લાભ લેવા પધારશે તેવી એમને આશા છે...

વડોદરા ના તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..

વડોદરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..