Back

વ્યસન અને વિષયોમાં ફસાઈ ગયેલા યુવાનો માટે શોર્ટ ફિલ્મ “સંતાન “ આવી રહી છે.

અત્યાર ની યંગ જનરેશન જે વ્યસન અને વિષયો માં ફસાઈ છે, અને બીજી બાજુ એમના માતા પિતા કાળી મજુરી કરી એમના ઘર નું ગુજરાન ચલાવે છે. વાત જ્યારે પોતાના સંતાન ની વાત આવે ત્યારે દરેક માતા પિતા એવું વિચારે છે કે આપડે એક કપડું ઓછું પેરીશું પણ આપડા સંતાન ના સપના પૂરા કરીએ.. માતા પિતા આંખ બંધ કરીને પોતાના છોકરાઓ પર વિશ્વાસ કરતા હોય છે પણ જ્યારે એ વિશ્વાસ તૂટે છે ત્યારે શું પરિણામ આવે છે એની સુંદર વાત આવનારી શોર્ટ ફિલ્મ “સંતાન “માં કરવામાં આવી છે. સમાજ ને બૌજ સારો મેસેજ આપતી શોર્ટ ફિલ્મ ના લેખક અને દિગ્દર્શક યુવા કલાકાર અમર સોની છે અને યુવા લેખક ગિરિમલસિંહ ચાવડા એ આ શોર્ટ ફિલ્મ ને પ્રોડ્યૂસ કરી છે. “H.P.PRODUCTION “ના બેનર હેઠળ બનેલી આ શોર્ટ ફિલ્મ નું શૂટિંગ બરોડા માં થયું છે... ટૂંક સમય માં શોર્ટ ફિલ્મ social media માં જુદા જુદા માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવશે....... શોર્ટ ફિલ્મ ના કલાકારો ના નામ નીચે મુજબ છે.

🎬સંતાન 🎬

લેખક અને દિગ્દર્શક - અમર સોની

પ્રોડ્યૂસર - ગિરિમલસિંહ ચાવડા

કલાકારો.....અમર સોની, ગિરિમલસિંહ ચાવડા, નંદિની બા, સુરેશ પટેલ, માર્ગી પાઠક, દર્શીલ ઓઝા, વિનય મિસ્ત્રી, ધ્રુમીંલ જે શાહ, હેમાંગ ગોહેલ, રાઠોડ દિનેશ, તનુશ્રી સોની, પરમાર પ્રવિણ, રાકેશ ભાઈ

મીડિયા પાર્ટનર વાત્સલ્ય ન્યુઝ એન્ડ સક્ષમ સામાયિક

વડોદરા ના તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..

વડોદરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..