Back

જન સેવા કેન્દ્રના હંગામી કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી ગયા

મહિનાથી હંગામી કર્મચારીઓને પગાર ન થતાં  હડતાળ ઉપર

જન સેવા કેન્દ્રના હંગામી કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી ગયા હતા. અને કેન્દ્રના સંચાલકો સમક્ષ પોતાની માંગણીને લઇને દેખાવો કર્યાં હતા. જેથી જનસેવા કેન્દ્રના કર્મચારીઓ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા. અને પગાર વધારા સહિતના પ્રશ્નોની રજૂઆત સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી જતાં જન સેવા કેન્દ્ર ખાતે વિવિધ કામ માટે આવેલા લોકોની લાંબી કતારો લાગી ગઇ હતી.

વડોદરા ના તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..

વડોદરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..