આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા ટ્રાફિક ના નવા નિયમ ના વિરોધ માં કલેક્ટર ને આવેદન પત્ર આપ્યું.
આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા ટ્રાફિક ના નવા નિયમ ના કાયદા સામે આજ રોજ આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા કલેક્ટર ને આવેદન પત્ર આપી જણાવ્યુ કે કેન્દ્ર સરકાર ના આવા કાયદા સામે સામાન્ય માણસ ને સમસ્યા નો સામનો કરવો પડે છે તો આ કાયદો પાછો ખેંચે અને જૂનો કાયદો ફરી લાગુ કરે જો આમ ના કરવામાં આવે તો 1 મી ઓક્ટોબર થી આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત ભર માં અસહકાર આંદોલન ચાલુ કરશે અને લોકો ને પણ આ આંદોલન માં જોડાવા અપીલ કરવા માં આવશે તેમ જણાવ્યુ હતું.
રિપોર્ટર રાજેશ કાંગસીયા. 8128472392



