Back

પારડી તાલુકા કક્ષા યુવા ઉત્‍સવ માટે ૧૬મી સુધી પ્રવેશ પત્ર મોકલી શકાશે

વર્ષ-૨૦૧૯ના વલસાડ જિલ્લાના પારડી તાલુકા કક્ષાનો યુવા ઉત્‍સવ તા.૨૧-૦૯-૨૦૧૯ ના રોજ બી.આર.જે.પી હાઇસ્‍કુલ પારડી ખાતે યોજાશે. જેના માટે પ્રવેશ પત્ર તા.૧૬-૦૯-૨૦૧૯ સુધી જિલ્લા રમત ગમત કચેરી વલસાડને મોકલવાની રહેશે. જેની તમામ ખેલાડી મિત્રોને નોંધ લેવા જિલ્લા યુવા વિકાસ અધિકારી વલસાડ દ્વારા જણાવાયું છે.

 

પારડી તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..