
જેટકો અને પીજીવીસીએલ સ્ટાફ દ્રારા ઓફીસ કમ્પાઉન્ડમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી
આજે ઢસા જેટકો અને પીજીવીસીએલ સ્ટાફ દ્રારા ઓફીસ કમ્પાઉન્ડમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવેલ.રિપોર્ટ દિલિપ ચાવડા ગઢડા આજે ઢસા જેટકો અને પીજીવીસીએલ સ્ટાફ દ્રારા ઓફીસ કમ્પાઉન્ડમાં પ્રજાસત્તાક દિવસન....

જાહેરમાં જુગાર રમતા ૫ ઇસમોને પકડાયા
જાહેરમાં ગંજીપતાના પાના તથા રોકડા રૂપીયા-૨૧,૨૦૦/- ની સાથે જુગાર રમતા ૫ ઇસમોને પકડી પાડતી મોરબી સીટી બી ડીવી પોલીસ ટીમમોરબી જીલ્લા પોલીસ અધિક્ષક ડો.એસ.આર.ઓડેદરા નાઓ તરફથી પ્રોહિ. તથા જુગારના ગણનાપાત્ર ....

ચેઈન સ્નેચિંગના આરોપીને પકડી પાડતી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુર નં. ૧૧૧૮૯૦૦૪૨૦૧૭૭૬/૨૦ ઇ.પીકો. કલમ ૩૭૯ મુજબનાં ગુનામાં પકડવા પર બાકી રહેલ આરોપીને પકડી પાડતી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમડી.જી.પી. સા. ગુજરાત રાજ્યનાઓ તર....

હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા દ્વારા ૭૨ માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ધ્વજવંદન અને બ્લડ ડોનેશન દ્વારા કરવામાં આવી
હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા દ્વારા ૭૨ માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ધ્વજવંદન અને બ્લડ ડોનેશન દ્વારા કરવામાં આવી26 જાન્યુઆરી ને પ્રજાસતાક દિવસ નિમિતે હિન્દુ યુવા સંગઠન ના કાર્યાલય ખાતે હિંમતનગર ના દુર્ગ....
મહેસાણા ખાતે આન,બાન અને શાન સાથે ૭૨ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી સંપન્ન
મહેસાણા ખાતે આન,બાન અને શાન સાથે ૭૨ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી સંપન્નદેશ માટે જીવન કુરબાન કરવાની તક આપણને નથી મળી પરંતુ રાષ્ટ્રને દિવ્ય અને ભવ્ય બનાવવાની તક મળી છે.મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વિભાવરી....

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે ૭૨ માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં
ડાંગ ;- મદન વૈષ્ણવ એન.એન.એસ - વિભાગ અને રેડક્રોસ સોસાયટી આહવા- ડાંગના સંયુક્ત ઉપક્રમે રકતદાન શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને શાંતિપૂર્ણ માહોલમાં સોશિયલ ડિસ્ટન્સ ....
બિદડા મફતનગર પ્રાથમિક શાળા નં-૨ માં ૭૨.મા પ્રજાસત્તાક પર્વના ઉજવણી કરવામાં આવી.
રિપોર્ટર-રમેશ મહેશ્વરી દ્વારામાંડવી કચ્છ :- માંડવી તાલુકાના બિદડા મફતનગર પ્રાથમિક શાળા નંબર-૨.મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રજાસતાક દિવસ નિમિત્તે બિદડા ગામના અને પ્રાથમિક શાળાની એસએમસીનાં....

કાતિલ ઠંડીમાં રક્ષણાર્થે સાંસદની પ્રેરણાથી રિન્યુ પાવર પ્રા.લી તરફથી ધાબડાનું વિતરણ
કાતિલ ઠંડીમાં રક્ષણાર્થે ૭૦૦ થી વધુ ધાબડા સાંસદની પ્રેરણાથી રિન્યુ પાવર પ્રા.લી તરફથી આશ્રમશાળા, કન્યા હોસ્ટેલ, વૃધ્ધાશ્રમો માં વિતરણ.સાંસદ વિનોદભાઈ ચાવડાની પ્રેરણા અને તેમની સંસ્થા સમાજ નવ નિર્માણ ટ્....

દાહોદ AAP પાર્ટી દ્વારા દાહોદ શહેરમાં બાઈક રેલી નીકાળી 72 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી
દાહોદદાહોદ AAP પાર્ટી દ્વારા દાહોદ શહેરમાં બાઈક રેલી નીકાળી 72 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરીદાહોદ માં આજ રોજ 72 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દાહોદ શહેરમાં હર્ષો ઉલ્લાસ થી નગર જનો તેમજ વહીવટી તત્ર દ્....

ડો.આંબેડકર સ્મરણાંજલિ સમિતિ કાલોલ દ્વારા બાબા સાહેબની પ્રતિમાને કરાયેલ ફુલહાર વિધિ
પંચમહાલ કાલોલરિપોર્ટર.સાજીદ વાઘેલાકાલોલ મામલતદાર પી.એમ.જાદવ,નાયબ મામલતદાર મનોજકુમાર મિશ્રા, સુનિલભાઈ મકવાણા, જગદીશભાઈ મકવાણા, પરસોત્તમભાઈ સોલંકી,પ્રદીપસિંહ પરમાર અને અનેક મહાનુભાવો અને વિશાળ માનવ મહેમ....