માલપુર કેન્દ્ર પર મગફરી ખરીદી માટે 1 ખેડૂત ફરક્યો

માલપુર કેન્દ્ર પર મગફરી ખરીદી માટે 1 ખેડૂત ફરક્યો

hitendrapatel@vatsalyanews.com 19-Nov-2019 08:14 AM 38

અહેવાલટેકાનાં ભાવથી 18 નવેમ્બર થી મગફરી ખરીદવાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં માલપુર તાલુકામાં માલપુર કેન્દ્ર પર ફક્ત એક જ ખેડૂત આવ્યો હતોકમોસમી વરસાદ ના કારણે ખેડૂતો ની મગફરી પલરી ગયી હતી ત્યારે બાદ ફ....


જાફરાબાદમાં રેલી યોજી આપ્યુ આવેદનપત્ર

જાફરાબાદમાં રેલી યોજી આપ્યુ આવેદનપત્ર

shiyalvirji@vatsalyanews.com 19-Nov-2019 08:01 AM 55

ન્યુજઅમરેલીઅમરેલી જીલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલ સરકારી હોસ્પિટલ ની કથળતી હાલત...સરકારી હોસ્પિલમાં ડોક્ટર ની નિમણુંક કરે તેમજ કિંમતી સાધનો હોવા છતાં ધુળ ખાઈ રહ્યા છે ક્યાં સુધી સહન કર છે જાફરાબાદ ની....


પોઈચા પાણીમાં ડૂબેલા સુરતના ત્રણ યુવાનો માંથી એકનો મૃતદેહ મળ્યો

પોઈચા પાણીમાં ડૂબેલા સુરતના ત્રણ યુવાનો માંથી એકનો મૃતદેહ મળ્યો

katrijuned@vatsalyanews.com 18-Nov-2019 10:53 PM 146

પોઈચા પાણીમાં ડૂબેલા સુરતના ત્રણ યુવાનો માંથી એકનો મૃતદેહ મળ્યોવરખડ ના નર્મદા કિનારે થી નિમેષ જોષી નો મૃતદેહ મળ્યો,બીજા મૃતદેહ ની શોધખોળ ચાલુરાજપીપળા : જુનેદ ખત્રીસુરત થી નારણબલી ની વિધિ કરાવવા પોઈચા ....


રાજપારડીમાં જુગાર રમતા સાત જુગારીયા ૨૪૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપાયા

રાજપારડીમાં જુગાર રમતા સાત જુગારીયા ૨૪૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપાયા

irfankhatri@vatsalyanews.com 18-Nov-2019 08:57 PM 132

રાજપારડીમાં જુગાર રમતા સાત જુગારીયા ૨૪૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપાયાભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે જાહેરમાં જુગાર રમતા ૭ જેટલા જુગારીયા પકડાતા નગરમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસના જણાવ્યા ....


હાલોલના જાંબુડી ગામે બાળકોમાટેનો શૈક્ષણિક કેમ્પનૂ આયોજન...

હાલોલના જાંબુડી ગામે બાળકોમાટેનો શૈક્ષણિક કેમ્પનૂ આયોજન...

dadhiabdulkadari@vatsalyanews.com 18-Nov-2019 08:04 PM 235

પંચમહાલ. હાલોલરિપોર્ટર. કાદિરદાઢીબાળકોમાં રહેલ આંતરિક શક્તિઓ બહાર લાવવા અને શિક્ષણની રુચિ કેળવાય તે માટે હાલોલ તાલુકાના જાંબુડી ગામમાં બાળકોનો શૈક્ષણિક કેમ્પ યોજવામાં આવ્યો. હાલ શાળાઓનું વેકેશન પૂર્ણ ....


કચ્છ જિલ્લાના શ્રી ભચાઉ લોહાણા યુવક મંડળ દ્વારા માઁ  કાર્ડ કાર્યક્રમ યોજાયો અનેક મહાનુભાવો રહ્યાં ઉપસ્થિત

કચ્છ જિલ્લાના શ્રી ભચાઉ લોહાણા યુવક મંડળ દ્વારા માઁ કાર્ડ કાર્યક્રમ યોજાયો અનેક મહાનુભાવો રહ્યાં ઉપસ્થિત

bimalmankad@vatsalyanews.com 18-Nov-2019 07:35 PM 2212

બિમલ માંકડ 78746 35092વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છરિપોર્ટ : ધનસુખ ઠકકરકચ્છ જિલ્લાના શ્રી ભચાઉ લોહાણા યુવક મંડળ દ્વારા માઁ કાર્ડ કાર્યક્રમ યોજાયોમાંડવી મુન્દ્રા મતવિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ, ભચા....


સરકારી માધ્યમિક શાળા,આહવા ખાતે નિબંધ સ્પર્ધા યોજાઈ..

સરકારી માધ્યમિક શાળા,આહવા ખાતે નિબંધ સ્પર્ધા યોજાઈ..

madanvaishnav@vatsalyanews.com 18-Nov-2019 07:23 PM 99

મદન વૈષ્ણવ વઘઇ ડાંગ ડાંગ .આહવાઃ તાઃ ૧૮ઃ સરકારી માધ્યમિક શાળા,આહવા ના વિઘાર્થીઓને દિવાળી વેકેશનમાં ‛નવા ભારતની મારી કલ્પના’ વિષયે નિબંધ લેખન ગૃહકાર્ય સોંપવામાં આવ્યું હતું. આ વિષયે શાળાકક્ષાએ ૩ શ્રેષ્ઠ....


અરવલ્લી :મેશ્વો ડેમ માથી કેનાલ માં પાણી છોડાયું

hitendrapatel@vatsalyanews.com 18-Nov-2019 07:21 PM 56

બ્રેકીંગ - અરવલ્લી BIG BREKING NEWSમેશ્વો ડેમ માંથી કેનાલ માં પાણી છોડાયુંખેડૂતો ના રવિ પાક માટે ડેમ માંથી છોડાયું 100 ક્યુસેક પાણીમેશ્વો ડેમ માંથી પાણી છોડાતા ભિલોડા અને મોડાસા ના ખેડૂતો ને મળશે....


સસ્પેન્ડ પોલીસ કોન્સ્ટેબલ પ્રભુદાસ ડોડીયાર  ઝડપાયો

સસ્પેન્ડ પોલીસ કોન્સ્ટેબલ પ્રભુદાસ ડોડીયાર ઝડપાયો

hitendrapatel@vatsalyanews.com 18-Nov-2019 07:14 PM 76

અમદાવાદ શહેર મા પોલીસ તરીકે રહી ચૂકેલ પ્રભુદાસ ડોડીયાર બુટલેગર સાથે ભાઈ બંધિ કરી હતી તે દરમ્યાન તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતારાજ્ય સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અઠવાડિયા અગાવ શામળાજી પોલીસ સ્ટેશન ની હ....


સેવન્થ ડે એડવેન્ટીસ્ટ ઈંગ્લિશ મિડીયમ સ્કુલ આહવા દ્વારા વ્યસન મુક્તિ રેલી યોજાઇ..

સેવન્થ ડે એડવેન્ટીસ્ટ ઈંગ્લિશ મિડીયમ સ્કુલ આહવા દ્વારા વ્યસન મુક્તિ રેલી યોજાઇ..

madanvaishnav@vatsalyanews.com 18-Nov-2019 06:56 PM 113

મદન વૈષ્ણવ વઘઇ ડાંગ ડાંગ.આહવાઃ તાઃ ૧૮ઃ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે તા.૧૫/૧૧/૨૦૧૯ ના રોજ સેવન્થ ડે એડવેન્ટીસ્ટ,ઈંગ્લિશ મિડીયમ સ્કુલ દ્વારા વ્યસન મુક્તિ અંગે જાહેર રેલીનો કાર્યક્રમ યોજાયો હતો. વ્....