નર્મદા : પ્રદેશકક્ષા કલા મહાકુંભ ૨૦૧૯-૨૦ ની સ્પર્ધામાં ૯ જિલ્લાઓમાંથી ૧૧૬૩ જેટલાં કલાકારો ભાગ લેશે

નર્મદા : પ્રદેશકક્ષા કલા મહાકુંભ ૨૦૧૯-૨૦ ની સ્પર્ધામાં ૯ જિલ્લાઓમાંથી ૧૧૬૩ જેટલાં કલાકારો ભાગ લેશે

khatrijuned@vatsalyanews.com 15-Feb-2020 09:14 PM 33

નર્મદા : પ્રદેશકક્ષા કલા મહાકુંભ ૨૦૧૯-૨૦ ની સ્પર્ધામાં ૯ જિલ્લાઓમાંથી ૧૧૬૩ જેટલાં કલાકારો ભાગ લેશે મંત્રી ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં રાજપીપલામાં ધાબા ગ્રાઉન્ડ ખાતે દક્ષિણ ગુજરાત પ્રદેશકક્ષા કલા મહા....

કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે તાલુકા મા શ્રેષ્ઠ કામગીરી કરનાર આશા બહેનો ને મેડલ આપી સન્માનિત કરાયા

કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે તાલુકા મા શ્રેષ્ઠ કામગીરી કરનાર આશા બહેનો ને મેડલ આપી સન્માનિત કરાયા

vaghelasajid@vatsalyanews.com 15-Feb-2020 09:12 PM 170

પંચમહાલ. કાલોલરિપોર્ટર. સાજીદ વાઘેલાઆજરોજ રેફરલ હોસ્પિટલ ખાતે તાલુકા આરોગ્ય કચેરી દ્વારા યોજવામાં આવેલ આશા/આશા ફેસીલીટેટર સંમેલન ૨૦૧૯-૨૦ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ સંમેલનમાં આશાને આરોગ્ય કાર્યક્ર....

સુત્રાપાડા શહેરમાં ઠેર ઠેર દારૂના હાટડા તંત્ર નું ભેદી મૌન

રાજપીપળામાં બેન્કોની લાપરવાહી ના કારણે હજારો ગ્રાહકો ને તકલીફ : એટીએમ સહિત નાણાં ઉપાડવા કે જમા કરાવવા મુશ્કેલ

રાજપીપળામાં બેન્કોની લાપરવાહી ના કારણે હજારો ગ્રાહકો ને તકલીફ : એટીએમ સહિત નાણાં ઉપાડવા કે જમા કરાવવા મુશ્કેલ

khatrijuned@vatsalyanews.com 15-Feb-2020 09:00 PM 32

રાજપીપળામાં બેન્કોની લાપરવાહી ના કારણે હજારો ગ્રાહકો ને તકલીફ : એટીએમ સહિત નાણાં ઉપાડવા કે જમા કરાવવા મુશ્કેલક્યારેક ઇમરજન્સી સમયે કોઈ બિમાર વ્યક્તિને જરુર હોવા છતાં પોતાના ખાતા માં પડેલા રૂપિયા નહિ મ....

હળવદના પ્રાથમિક શાળા નંબર ૭ અને ૧૦ વિદ્યાર્થીઓએ ઈતિહાસીક વારસા સમ સતી સુરાપુરા, રણમલ રાજ મહેલની મુલાકાત લીધી

sureshsonagra@vatsalyanews.com 15-Feb-2020 09:00 PM 121

રિપોર્ટર સુરેશ સોનગરા હળવદહળવદના પ્રાથમિક શાળા નંબર ૭ અને ૧૦ વિદ્યાર્થીઓએ ઈતિહાસીક વારસા સમ સતી સુરાપુરા, રણમલ રાજ મહેલની મુલાકાત લીધીહળવદના ઈતિહાસીક વારસાથી પરિચિત થાય તે હેતુથી રૂબરૂ જુવે તથા જાણે ત....

ડેડીયાપાડા મામલતદાર કચેરી પાસે જ પતિ પત્ની ઔર વોહ ના ચક્કર માં બબાલ

ડેડીયાપાડા મામલતદાર કચેરી પાસે જ પતિ પત્ની ઔર વોહ ના ચક્કર માં બબાલ

khatrijuned@vatsalyanews.com 15-Feb-2020 08:59 PM 43

ડેડીયાપાડા મામલતદાર કચેરી પાસે જ પતિ પત્ની ઔર વોહ ના ચક્કર માં બબાલબંન્ને પક્ષના માણસો તથા ગામના આગેવાનો ભેગા થઈ પારીવારીક ઝગડા બાબતે સમાધાન કરાવતા હતા ત્યારે મામલો બગડતા મારામારીપતિને અન્ય ગામની સ્ત્....

લોખંડના સળીયા તથા વાહનચોરીના કુલ-૧૪ ગુના ડીટેક્ટ કરતી નર્મદા એલ.સી.બી.પોલીસ

લોખંડના સળીયા તથા વાહનચોરીના કુલ-૧૪ ગુના ડીટેક્ટ કરતી નર્મદા એલ.સી.બી.પોલીસ

khatrijuned@vatsalyanews.com 15-Feb-2020 08:58 PM 72

લોખંડના સળીયા તથા વાહનચોરીના કુલ-૧૪ ગુના ડીટેક્ટ કરતી નર્મદા એલ.સી.બી.પોલીસરાજપીપળા : જુનેદ ખત્રીનર્મદા પોલીસ અધિક્ષક હિમકર સિંહ (IPS), પોલીસ એ જીલ્લામાં મિલ્કત બાબતે ના ગુનાઓને અંકુશમાં રાખવા તેમજ અન....

રાજપીપળા ખાતે શહીદો ને શ્રદ્ધાંજલિ અપાઈ

રાજપીપળા ખાતે શહીદો ને શ્રદ્ધાંજલિ અપાઈ

khatrijuned@vatsalyanews.com 15-Feb-2020 08:57 PM 29

રાજપીપળા ખાતે શહીદો ને શ્રદ્ધાંજલિ અપાઈજુનેદ ખત્રી : રાજપીપળારાજપીપળા સફેદ ટાવર ખાતે વીએચપી અને આર એસ એસ ના હોદ્દેદારો દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી જેમાં પુલવામાં શહીદ થયેલા જવાનો તેમજ નાંદો....

શ્રી રંગ નવચેતન વિદ્યામંદિર,વાલીઆ શાળામાં વાર્ષિકઉત્સવ " રંગોત્સવ 2020 " નું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી રંગ નવચેતન વિદ્યામંદિર,વાલીઆ શાળામાં વાર્ષિકઉત્સવ " રંગોત્સવ 2020 " નું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું.

satishdeshmukh@vatsalyanews.com 15-Feb-2020 08:26 PM 65

શ્રી રંગ નવચેતન વિદ્યામંદિર,વાલીઆ શાળામાં વાર્ષિકઉત્સવ " રંગોત્સવ 2020 " નું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું.શાળાના પરિસરમાં આવેલ રંગ ઉપવનમાં શાળાના ત્રણેય વિભાગ પ્રાથમિક,માધ્યમિક અને ઉ.માધ્યમિક વ....

બાબરા તાલુકા ના પત્રકાર રાહુલ ડી. પરમાર ના નિવાસ સ્થાને ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમ્મર ની શુભેચ્છા મુલાકાત.

બાબરા તાલુકા ના પત્રકાર રાહુલ ડી. પરમાર ના નિવાસ સ્થાને ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમ્મર ની શુભેચ્છા મુલાકાત.

rahulparmar@vatsalyanews.com 15-Feb-2020 08:23 PM 91

બાબરા તાલુકા ના પત્રકાર રાહુલ ડી. પરમાર ના નિવાસ સ્થાને ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમ્મર ની શુભેચ્છા મુલાકાત.(પરમાર પરીવાર દ્રારા ધારાસભ્ય શ્રી વિરજીભાઈ અને સાથે આવેલા મહેમાનોનું સ્વાગત કરાયું.)બાબરા. ....