૨૦ કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો

૨૦ કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો

vatsalyanews@gmail.com 17-May-2019 04:23 PM 62

અમદાવાદના વિરમગામ નજીકથી સીઆઇડી ક્રાઇમ અને રેલવે પોલિસે ૨૦ કિલો જેટલો ગાંજાનો જથ્થો ઝડપી પાડયો છે. ગાંજો સુરતથી લાવ્યો હોવાનું સામે આવ્યું છે અને તે બદલ પોલીસે એક પુરૂષ સહિત મહિલાની પણ અટકાયત કરી છે.

પત્રકાર સુરક્ષા સમિતિની પોલીસ કમિશનર અમદાવાદ સાથે મુલાકાત

પત્રકાર સુરક્ષા સમિતિની પોલીસ કમિશનર અમદાવાદ સાથે મુલાકાત

vatsalyanews@gmail.com 17-May-2019 03:14 PM 44

પત્રકાર સુરક્ષા સમિતિની આજે અમદાવાદ પોલીસ કમિશનર સાથે મુલાકાત યોજાઈ હતી. tv9 ના આપણા બંધુ પત્રકાર ચિરાગ પટેલના અપમૃત્યુ કેસમાં પોલીસ તપાસ ની વિગતો ની ચર્ચા કરવા આ મુલાકાત પાછળ હતો. લગભગ પચાસ મિનિટ ચાલ....

અ’વાદ: નો-પાર્કિંગ ઝોનમાં કાર પાર્ક કરતાં ટ્રાફિક પોલીસે ભાજપ કાર્યકરના ડ્રાઈવરને લાફો માર્યો

અ’વાદ: નો-પાર્કિંગ ઝોનમાં કાર પાર્ક કરતાં ટ્રાફિક પોલીસે ભાજપ કાર્યકરના ડ્રાઈવરને લાફો માર્યો

vishalbagadiya@vatsalyanews.com 17-May-2019 09:04 AM 130

વિશાલ બગડીયા અમદાવાદ ગુજરાતગુરુવારે મોડી સાંજે સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર ઉત્પાત મચ્યો કારણકે ભાજપ યુવા મોરચાના કાર્યકર કૃણાલ પટેલના ડ્રાઈવરને કથિત રીતે ટ્રાફિક પોલીસે લાફો માર્યો. ડ્રાઈવરે કાર એર....

અમદાવાદઃ PUBG પાર્ટનર સાથે રહેવા મહિલાએ પતિ પાસે ડિવોર્સ માગ્યા

અમદાવાદઃ PUBG પાર્ટનર સાથે રહેવા મહિલાએ પતિ પાસે ડિવોર્સ માગ્યા

vishalbagadiya@vatsalyanews.com 17-May-2019 09:00 AM 89

વિશાલ બગડીયા અમદાવાદ ગુજરાતPUBG ગેમનું ઘેલું કેવી રીતે કોઈ દંપતિનું ઘર તોડાવી શકે છે તેનો કિસ્સો શહેરમાં સામે આવ્યો છે. શહેરની એક 19 વર્ષની યુવતી જે 6 મહિનાના બાળકની માતા છે, તેણે મહિલા હેલ્પલાઈન નંબર....

અનુસૂચિત જાતિના યુવાન વિશાલનાં શુભ લગ્ન પ્રસંગે હાથીની અમ્બાડી પર બેસાડી જાન આવી

અનુસૂચિત જાતિના યુવાન વિશાલનાં શુભ લગ્ન પ્રસંગે હાથીની અમ્બાડી પર બેસાડી જાન આવી

vatsalyanews@gmail.com 16-May-2019 08:27 PM 894

સુરેન્દ્રનગર નિવાસી શ્રી રમેશભાઈ દેવજીભાઈ મકવાણા (પીઆઇ વાપી)ના પુત્ર ચી .વિશાલ નાં શુભ લગ્ન પ્રસંગે હાથીની અમ્બાડી પર બેસાડી જાન અમદાવાદ બહેરામપુરા રહેતા શ્રી રમેશભાઈ ચાવડાની સુપુત્રી ચી.રિન્કુ સાથે થ....

અમદાવાદ : જૂનાગઢ ખાનગી ચેનલ ના પત્રકારો પરના હુમલા સંદર્ભે પત્રકાર સુરક્ષા સમિતિએ સરકારને આવેદન પાઠવ્યું..

અમદાવાદ : જૂનાગઢ ખાનગી ચેનલ ના પત્રકારો પરના હુમલા સંદર્ભે પત્રકાર સુરક્ષા સમિતિએ સરકારને આવેદન પાઠવ્યું..

imtiyazjam@vatsalyanews.com 16-May-2019 04:16 PM 40

અમદાવાદ : જૂનાગઢમાં ખાનગી ચેનલના પત્રકારો પર થયેલા હુમલા સંદર્ભે ગુજરતા પત્રકાર સુરક્ષા સમિતિએ CM વિજયભાઈ રૂપાણી અને ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને આવેદન પત્ર આપ્યું હતું.પત્રકારો પર થયેલા હુમલા અ....

પાસિંગ માર્કેસે પણ ડિગ્રી ફાર્મસીમાં પ્રવેશ

પાસિંગ માર્કેસે પણ ડિગ્રી ફાર્મસીમાં પ્રવેશ

vatsalyanews@gmail.com 16-May-2019 12:13 PM 78

ધો.૧૨ સાયન્સ પછીના ડિગ્રી ફાર્મસીના પ્રવેશ માટે અત્યાર સુધી એઆઈસીટીઈના નિયમ પ્રમાણે ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ૪૫ ટકા અને અનામત કેટગરીના વિદ્યાર્થીઓ માટે ૪૦ ટકા હોવા ફરજીયાત છે.પરંતુ એઆઈસીટીઈએ નવા....

અમદાવાદની માં સતત વધી રહ્યું છે પ્રદૂષણ

અમદાવાદની માં સતત વધી રહ્યું છે પ્રદૂષણ

vatsalyanews@gmail.com 16-May-2019 11:38 AM 51

એર ક્વોલિટી ઇન્ડેક્સની વેબસાઇટના આંકડા પ્રમાણે અમદાવાદ શહેરની હવામાં પ્રદૂષણ ખૂબ વધ્યું છે. ૧૫મીએ શહેરની હવામાં પ્રદૂષણનું પ્રમાણ ૧૩૫ થી ૧૬૫ નોંધાયો હતો. આ આંક ૧૦૦ની આસપાસ હોય તો એ હવા પ્રમાણમાં સારી ....

અમદાવાદ શહેરમાં રખડતા ઢોરની માહિતી રાખવા માટે મ્યએ ડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશન ડેટા (આરએફઆઈડી) ચીપ ઢોરોમાં ઈન્જેકટ કરવાની કામગીરી શરૂ કરાઈ છે.

અમદાવાદ શહેરમાં રખડતા ઢોરની માહિતી રાખવા માટે મ્યએ ડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશન ડેટા (આરએફઆઈડી) ચીપ ઢોરોમાં ઈન્જેકટ કરવાની કામગીરી શરૂ કરાઈ છે.

vishalbagadiya@vatsalyanews.com 16-May-2019 09:10 AM 48

વિશાલ બગડીયા અમદાવાદ ગુજરાતઓઢવની ઘટના પછી મ્યુનિ.એ સતત ત્રીજા દિવસે પણ ઢોર પકડવાની ઝૂંબેશ જારી રાખી હતી. શહેરભરમાં 8થી વધુ ટીમો દ્વારા 65 જેટલા ઢોર પકડવામાં આવ્યા છે. બીજી તરફ પકડાયેલા ઢોરને પણ છોડી મ....

રાજ્યભરમાંથી 11.59 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી

રાજ્યભરમાંથી 11.59 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી

vishalbagadiya@vatsalyanews.com 16-May-2019 09:07 AM 48

વિશાલ બગડીયા અમદાવાદ ગુજરાતગુજરાત શિક્ષણ બોર્ડે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાના માર્ચ-2019ના ઉમેદવારોની માર્કશીટનું વિતરણ જિલ્લા કક્ષાએ નિયત કરેલા વિતરણ સ્થળો પર કરવામાં ....