રાજુલામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઈ
યોગેશ કાનાબારરાજુલારાજુલામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઈમુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જયેશ પટેલ અને ડૉ.આર.કે.જાટ સાહેબના માર્ગદર્શન હેઠળ કૃમિનાશક દિવસની ઉજવણી કરાઈ જેમા ડુંગરની જમકબાઈ કન્યા ....
જાફરાબાદ તાલુકા ના બાબરકોટ ગામ માં જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું
અમરેલીઅમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકા ના બાબરકોટ ગામ માં જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યુંઆવનારી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી અંતર્ગત જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતુંજેમાં ભારત ના કેન્દ્ર....
બાબરા મધરકેર હોસ્પિટલ દ્રારા ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ માં ૪૦૦ કરતા વધુ દર્દીઓએ લાભ લીધે.
બાબરા મધરકેર હોસ્પિટલ દ્રારા ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ માં ૪૦૦ કરતા વધુ દર્દીઓએ લાભ લીધે.(બાબરા શહેર સહિત ગામડાઓમાં થી સગર્ભા બહેનો ને આવવા-જવા માટે ૧૦૮ અને ખિલ ખીલાટ ગાડીઓ ની ફ્રી સેવા રાખવામાં આવી હત....
સરોવડા ગામના કોળી સમાજના આગેવાન રણછોડભાઈ પરમારના ધર્મ પત્ની હેમુબેન નો આજે જન્મ દિવસ
આજ રોજ જન્મ દિવસ નિમિતે અભિનંદન વર્ષા થઈ રહી છે...કોળી સમાજના આગેવાન રણછોડભાઈ પરમારના ધર્મ પત્ની હેમુબેન નો આજે જન્મ દિવસ નિમિતે ટેલીફોનીક અભિનંદન પાઠવી રહ્યા છે.....સરોવડા ગામે આંગણવાડી વર્કરમાં ફરજ ....
રાજુલા આઇએમએ ડોકટર ગ્રુપ દ્વારા કરાતી સરાહનીય કામગીરી
રાજુલા આઇએમએ ડોકટર ગ્રુપ દ્વારા કરાતી સરાહનીય કામગીરીગુજરાત સહિત દેશભરમાં કોરોના મહામારીને નાથવામાં ઈન્ડીયન મેડીકલ એસોસિએશનનો સહયોગ આરોગ્ય વિભાગને પૂરતા પ્રમાણમાં મળી રહેલ છે ત્યારે રાજુલામા ડો.જે.અેમ....
રાજુલા પોલીટેકનીક ખાતે માતૃપિતૃ વંદનાનો કાર્યક્રમ યોજાઈ ગયો.
અમરેલીરાજુલા પોલીટેકનીક ખાતે માતૃપિતૃ વંદનાનો કાર્યક્રમ યોજાઈ ગયો.તા. 20 ફેબ્રુઆરીના રોજ રાજુલા ખાતે આવેલી જી.એમ.બી. પોલીટેકનિક ખાતે માતૃપિતૃ વંદનાનો કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં પોલીટેકનીક ખાત....
બગસરા ખાતે આજે કોંગ્રેસ કાર્યાલય નું ઉદ્ઘાટન
બગસરા ખાતે આજે કોંગ્રેસ કાર્યાલય નું ઉદ્ઘાટન કરી કોંગ્રેસ કાર્યકરો દ્વારા કાર્યાલય ને ખુલ્લું મૂકવામાં આવ્યું હતુંસ્થાનિક સ્વરાજની ચૂંટણીના અંતર્ગત બગસરા ખાતે આજે માં વોડ.નંબર 5 નુ કોંગ્રેસ ના કાર્યકર....
રાજુલા તાલુકા પંચાયત ની ચુંટણી માં સૌથી યુવાન અને શિક્ષિત ઉમેદવાર અજય શિયાળ
અમરેલીરાજુલા તાલુકા પંચાયત ની ચુંટણી માં સૌથી યુવાન અને શિક્ષિત ઉમેદવાર અજય શિયાળ....રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ રહી છે જેમાં ૨૮ ફેબ્રુઆરી નાં રોજ જિલ્લા-તાલુકા પંચાયત ની બેઠકોનું મતદાન ....
અજય_શિયાળ ઉમેદવાર શ્રી ૨૦-વિસળીયા તાલુકા પંચાયત બેઠક પરથી જંગી બહુમતીથી વિજયી બનાવવા લોકોને અપીલ
અજય_શિયાળ ઉમેદવાર શ્રી ૨૦-વિસળીયા તાલુકા પંચાયત બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે ત્યારે સો ભાઈઓ બહેનોને અપીલ કરવામાં આવે છે કે જંગી બહુમતીથી વિજયી બનાવવા લોકોને અપીલ કરી રહ્યા ....
રાજુલા આરોગ્ય વિભાગ દ્વારા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને કોવિડ રસીથી રક્ષીત કરાયા
રાજુલા આરોગ્ય વિભાગ દ્વારા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને કોવિડ રસીથી રક્ષીત કરાયાગુજરાત સહિત દેશભરમાં દરિયાઈ સરહદ સુરક્ષાને કટિબદ્ધ કરતાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ સ્ટેશન પીપાવાવના જવાનો કે જેઓ કોસ્ટલ સીક્યોરિટી તે....