સરકારી હોસ્પિટલ રાજુલા ખાતે કોવિડ રસીકરણનો બીજો ડોઝ આપવાની શરૂઆત
સરકારી હોસ્પિટલ રાજુલા ખાતે કોવિડ રસીકરણનો બીજો ડોઝ આપવાની શરૂઆતદેશના સૌથી મોટા રસીકરણ અભિયાન અંતર્ગત ગુજરાત સહિત દેશભરમાં ૮ મિલિયન ઉપરાંત હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને કોવિડ રસીકરણનો પહેલો ડોઝ આપ....
પીપાવાવ ધામ નાં લડાયક મહિલા સરપંચ ને ફરી હોદ્દા પર પૂનઃ સ્થાપિત કરવા વિકાસ કમિશ્નર દ્વારા હુકમ
ન્યૂઝઅમરેલીપીપાવાવ ધામ નાં લડાયક મહિલા સરપંચ ને ફરી હોદ્દા પર પૂનઃ સ્થાપિત કરવા વિકાસ કમિશ્નર દ્વારા હુકમહંસાબેન ભાણાભાઈ ગુજરીયા ફરી સરપંચ નો ચાર્જ સંભાળશે છે....રાજુલા તાલુકાના પીપાવાવ ધામ નાં સરપંચ ....
બાબરા ના ચમારડી ગામે પુલવામાં હુમલા માં શહિદ જવાનો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
બાબરા ના ચમારડી ગામે પુલવામાં હુમલા માં શહિદ જવાનો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.(પત્રકાર રાહુલ પરમાર અને પત્રકાર હરેશભાઈ પરમાર ની આગેવાની હેઠળ શ્રધ્ધાંજલી કાર્યક્રમ કરવામાં આવ્યો)ચમારડી. તા.૧૪ ફેબ્રુઆરી....
બાબરા મધરકેર હોસ્પિટલ ખાતે આગામી તા.૨૧/૨/ ના રોજ ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવશે.
બાબરા મધરકેર હોસ્પિટલ ખાતે આગામી તા.૨૧/૨/ ના રોજ ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવશે.(આ કેમ્પ માં મધરકેર હોસ્પિટલ ના નિષ્ણાંત તબીબો ની ટીમ પોતાની ફ્રી સેવા આપશે.)બાબરા. તા.૧૩ ફેબ્રુઆરી ....
જાફરાબાદ તાલુકા ભાજપમાં ભૂકંપ મસમોટું ગાબડું પડ્યું...
ન્યૂઝઅમરેલીજાફરાબાદ તાલુકા ભાજપમાં ભૂકંપ મસમોટું ગાબડું પડ્યું...પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી ના ગઢમાં ગાબડું પડ્યું....જાફરાબાદ ભાજપના મહામંત્રી તથા ટીંબી ગામના પૂર્વ સરપંચ સહિતના ભાજપના આગેવાનો ....
બાબરા ના લુણકી ગામે ગાય આધારીત પ્રાકૃતિક ખેતી અંગે ની શિબિર યોજાય ગય.
બાબરા ના લુણકી ગામે ગાય આધારીત પ્રાકૃતિક ખેતી અંગે ની શિબિર યોજાય ગય.(ભારતિય કિસાન સંઘ દ્રારા આયોજન કરવામાં આવ્યું.)બાબરા તા.૧૧ ફેબ્રુઆરી બાબરા તાલુકા ના નાના એવા લુણકી ગામમાં ( SPNF) સુભાષ પાલેકર ....

દામનગર નગરપાલિકા ના છ વોર્ડ ની ૨૪ બેઠકો ના ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારો જાહેર
દામનગર નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી છ વોર્ડ ના ૨૪ ઉમેદવાર જાહેર કરતા ભારતીય જનતા પાર્ટી એવોર્ડ -૧ ના ૧ શારદાબેન રાજુભાઇ નરોડીયા સા. સ્ત્રી૨ ચાંદનીબેન પ્રીતેશભાઈ નારોલા સા.સ્ત્રી૩.ગોબરભાઈ નાનાજીભાઈ નારો....
અવસાન નોંધ :દામનગર ( સુવાળીયા કોળી મરણ )
અવસાન નોંધસ્વ. કમુબેન મકવાણા તે વિનુભાઈ મકવાણા ના ધર્મ પત્ની થાય. ભુપતભાઈ, રાહુલભાઇ,બેન સોનલ ના માતૃશ્રી થાય તેમનું તાં.૦૯/૦૨/૨૦૨૧ રોજ અવસાન પામેલ છે.તેમની ઉતર ક્રિયા તાં.૧૫/૦૨/૨૦૨૧ સોમવાર ના રોજ તેમન....
બાબરા તાલુકા ના યુવા પત્રકાર તેમજ શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ એકતા કમિટી ગુજરાત ના ઉપ પ્રમુખ રાહુલભાઈ પરમાર નો આજ જન્મદિવસ.
બાબરા તાલુકા ના યુવા પત્રકાર તેમજ શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ એકતા કમિટી ગુજરાત ના ઉપ પ્રમુખ રાહુલભાઈ પરમાર નો આજ જન્મદિવસ.(ખુબ જ ટુંક સમય માં બાબરા તાલુકા માં પત્રકાર ક્ષેત્રે મોટુ નામ ધરાવતા રાહ....
રાજુલા શહેર NSUI દ્વારા કારોબારી મિટિંગ યોજાઈ.
રાજુલા શહેર NSUI દ્વારા કારોબારી મિટિંગ યોજાઈ.આ મિટિંગ રાજુલા શહેર NSUI પ્રમુખ રવિરાજભાઈ ધાંખડાની અધ્યક્ષ સ્થાને યોજાઈ.આજ રોજ રાજુલા શહેર NSUI ની કારોબારી મિટિંગ નું આયોજન આહીર સમાજની વાડી ખાતે આયોજન ....